rashifal 8th January 2019
  • Home
  • Astrology
  • રવિયોગ અને રાજયોગ જાણો કઈ રાશિને બુધવારે મળશે ઈશ્વરના આશીર્વાદ

રવિયોગ અને રાજયોગ જાણો કઈ રાશિને બુધવારે મળશે ઈશ્વરના આશીર્વાદ

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૫, પોષ સુદ ત્રીજ, બુધવાર, તા. ૯-૧-૨૦૧૯. દૈનિક તિથિ : સુદ ત્રીજ ક. ૧૪-૩૯ સુધી. ચંદ્ર નક્ષત્ર : ધનિષ્ઠા ક. ૨૬-૫૦ સુધી પછી શતતારા. ચંદ્ર રાશિ : મકર ક. ૧૩-૧૪ સુધી પછી કુંભ. જન્મ નામાક્ષર : મકર (ખ.જ.), કુંભ (ગ.શ.સ.).

વિશેષ પર્વ : પંચક ક. ૧૩-૧૪થી શરૃ. રાજયોગ ક. ૧૪-૩૯ સુધી. રવિયોગ ક. ૨૬-૫૦ સુધી. બુધ લોપ (અસ્ત) પૂર્વ દિશામાં. ખગોળ : ચંદ્ર પૃથ્વીથી અતિ દૂર. ખગોળ : ચંદ્ર-શુક્રનું ક્રાંતિ સામ્ય. પોષ માસનો બુધવાર હોવાથી વિષ્ણુની ભક્તિ કરવી. તલ, એરંડા, તેલીબિયાંમાં સુધારા તરફી હવામાન જણાય,. નવીન આયોજન ગોઠવી શકાય. રાહુકાળ : દિવસે ક. ૧૨-૦૦ થી ૧૩-૩૦

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.