Rashifal 16th March 2019
  • Home
  • Astrology
  • રવિયોગ, શુક્ર ધનિષ્ઠામાં, કેવો નિવડે શનિવાર, લાભ થશે કે નુકસાન જાણો રાશિફળ

રવિયોગ, શુક્ર ધનિષ્ઠામાં, કેવો નિવડે શનિવાર, લાભ થશે કે નુકસાન જાણો રાશિફળ

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૫, ફાગણ સુદ દસમી, શનિવાર, તા. ૧૬-૩-૨૦૧૯. દૈનિક તિથિ : સુદ દસમી ક. ૨૩-૩૩ સુધી. ચંદ્ર નક્ષત્ર : પુનર્વસુ ક. ૨૬-૧૩ સુધી પછી પુષ્ય. ચંદ્ર રાશિ : મિથુન ક. ૨૦-૩૭ સુધી પછી કર્ક. જન્મ નામાક્ષર : મિથુન (ક.છ.ઘ.), કર્ક (ડ.હ.).

કરણ : તૈતિલ/ગર/વણિજ. યોગ : સૌભાગ્ય ક. ૦૭-૩૫ સુધી પછી શોભન ક. ૨૮-૩૨ સુધી. રાહુકાળ : દિવસે ક. ૦૯-૦૦ થી ૧૦-૩૦

વિશેષ પર્વ : રવિયોગ ક. ૨૬-૧૩ સુધી.  ચંદ્ર-રાહુની યુતિ. શુક્ર ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ. ચંદ્ર-શનિનું ઓપોઝિશન. ચંદ્ર-બુધનો ત્રિકોણયોગ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન