reaction on Twinkle Sharma dies bollywood and political party
  • Home
  • Entertainment
  • Bollywood
  • અઢી વર્ષની દીકરી સાથે એવી ઘટના બની કે આખું બોલિવૂડ અને રાજકારણ ગરમાયું

અઢી વર્ષની દીકરી સાથે એવી ઘટના બની કે આખું બોલિવૂડ અને રાજકારણ ગરમાયું

 | 12:55 pm IST

અલિગઢમાં માણસાઈનાં નામ પર ઈજ્જત જાય એવી ઘટનાં બની છે. આરોપ છે કે એક 2.5 વર્ષની છોકરી પર રેપ કરીને એની હત્યા કરવામા આવી છે. પોલીસનો દાવો છે કે બાળકી સાથે રેપ નથી થયો પરંતુ આ ઘટનાં પછી દેશનાં ખુણા ખુણામાંથી લોકોમાં રોષ છે. બધા માગ કરી રહ્યા છે કે આ આરોપીને આકરી સજા થવી જોઈએ.

બોલિવૂડનાં સ્ટાર પણ આ ઘટનાનાં વિરોધમાં ટ્વિટ કરી રહ્યાં છે. તેમજ આરોપીને ફાંસીની સજા થાય એવી માગ કરી રહ્યાં છે. અભિષેક બચ્ચને લખ્યું છે કે, આ એક ગુસ્સો જન્માવે એવી ઘટનાં છે. આના માટે કોઈ શબ્દ નથી. આવી ક્રુરતા કરવાનું કોઈ કઈ રીતે વિચારી શકે.

સની લિયોનીએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે.

સોનમ કપૂરે પણ વિરોધ કર્યો છે.

તેમજ પ્રિયંકા ગાંધીએ પણ ટ્વિટ કર્યું છે. પ્રિયંકાએ કહ્યું કે હું નિ:શબ્દ છું. બાળકીનાં માતા- પિતાનાં દુખની કલ્પના પણ નથી કરી શકતી. અનુભવી શકુ છું. આપણો સમાજ કેવો બની ગયો છે?

તેમજ પ્રિયંકા ગાંધીએ પણ ટ્વિટ કર્યું છે. પ્રિયંકાએ કહ્યું કે હું નિ:શબ્દ છું. બાળકીનાં માતા- પિતાનાં દુખની કલ્પના પણ નથી કરી શકતી. અનુભવી શકુ છું. આપણો સમાજ કેવો બની ગયો છે?

રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન