Read more about why adult intercourse power is reduced girl boy
  • Home
  • Featured
  • કેમ ઘટી જાય છે સંભોગ કરવાની શક્તિ, લક્ષણો જાણી લો

કેમ ઘટી જાય છે સંભોગ કરવાની શક્તિ, લક્ષણો જાણી લો

 | 1:50 pm IST

શુ તમે પણ આ વાત જાણવા માંગો છો કે માનવીય શારીરિક ઉર્જાના જે ભાગને તમે સેક્સ એટલે સંભોગમાં લાગે છે. તેને સેક્સ પાવર કહેવામાં આવે છે. સેક્સ દરેકની લાઇફમાં એક મહત્વપૂર્ણ ભાગ છે. તેને આંનદથી ભરપૂર બનાવવા માટે તમારે તમારી સેક્સ પાવર યોગ્ય રાખવાની હોય છે. સેક્સમાં સામેલ થનારા બે પાર્ટનરની સેક્સ પાવર સ્વસ્થ થવાથી શારીરિક તેમજ માનસિક સ્તર પર અનેક લાભ મળે છે. આજના સમયમાં અસ્વસ્થ દિનચર્યા અને દુષિત વાતાવરણના કારણે લોકો અનેક બીમારીઓ થાય છે.

જેને લઇને સેક્સ પાવરમાં પણ ઘટાડો થાય છે. તમારી આ દરેક સમસ્યાને જોતા આજે સેક્સ પાવરને વધારવાના ઉપાય અને રીત જણાવીશું. સાથે જ તેને વધારવા ઘરેલું નુસખા અંગે જણાવીશું.

સેક્સ પાવર ઓછા થવાના લક્ષણ – તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઇએ કે સેક્સ પાવર થવા પર તે તમને અલગ પ્રકારના લક્ષણ અનુભવ થાય છે.

– યૌન ઉત્તેજના ન થવી
– શીધ્રપતન થવું
– ઓર્ગેજમ ઓછા પ્રમાણમાં થવું
– સેક્સ દરમિયાન સંતષ્ટિ ન મળવી.
– યૌન પ્રદર્શનમાં કમી આવવી

સેક્સ પાવર ઓછા થવાના કારણ

સેક્સ પાવર ઓછા થવાના અનેક કારણ હોય છે. જેમાથી કેટલાક મુખ્ય કારણો અંગે જાણો.

– ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઓછું થવું
– સેક્શુઅલ સ્ટેમિનામાં કમી આવવી
– નપુંસકતા
– વધારે ઉંમર હોવી
– તણાવ અને ચિંતાથી ગ્રસિત હોવું
– ડાયાબિટીસ કે હૃદય રોગ હોવો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન