ready Film completed 8 years actress asin new pohotos
  • Home
  • Photo Gallery
  • PHOTOS: સલમાનની આ હિરોઈન લગ્ન પછી થઈ હતી ગુમ, કરી રહી છે આ કામ

PHOTOS: સલમાનની આ હિરોઈન લગ્ન પછી થઈ હતી ગુમ, કરી રહી છે આ કામ

 | 6:50 pm IST

2011માં રિલિઝ થયેલી સલમાન ખાન અને અસિનની ફિલ્મ રેડીનાં 8 વર્ષ પુરા થઈ ચૂક્યાં છે. ફિલ્મએ ભારતનાં બજારમાં લગભગ 119.78 કરોડ રૂપિયા પણ કમાઈ લીધા છે. અસિન અને સલમાનની જોડીને પણ સારી રીતે લોકોએ પસંદ કરી હતી. અનિસની છેલ્લી ફિલ્મ ઓલ ઈસ વેલ હતી.

સલમાનની આ હિરોઈને લગ્ન કર્યા બાદ ફિલ્મો સાથે બ્રેકઅપ કરી નાખ્યું. મધર લાઈફ અને મેરિડ લાઈફની મજા લેતી અસિનનાં ફોટો વાયરલ થઈ રહ્યાં છે. અસિને 2016માં માઈક્રોમેક્સનાં કો ફાઉન્ડર રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા હતા. 2017માં તેમને એક દીકરી પણ થઈ હતી. જેનું નામ રાખ્યું આરિન. તો જુઓ તસવીરોમાં કે કેવી રીતે જીવી રહી છે સલમાનની આ હિરોઈન…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન