NIFTY 9,837.40 -66.75  |  SENSEX 31,524.68 +-270.78  |  USD 64.1375 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • PICS : ન્યૂયોર્કમાં યોજાયું સંજય અને પ્રિયાનું ભવ્ય રિસેપ્શન

PICS : ન્યૂયોર્કમાં યોજાયું સંજય અને પ્રિયાનું ભવ્ય રિસેપ્શન

 | 5:26 pm IST

બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરનાં એક્સ પતિ અને બિઝનેસમેન સંજય કપૂરે તાજેતરમાં પોતાની ગર્લફ્રેંડ પ્રિયા સચદેવ સાથે લગ્ન કરી લીધા છે. આ સંજયનાં ત્રીજા લગ્ન છે અને પ્રિયાનાં બીજા લગ્ન છે. આ પહેલા પ્રિયાનાં લગ્ન હોટલના બિઝનેસમેન વિક્રમ ચટવાલ સાથે થયા હતાં. ગઈ કાલે ન્યૂયોર્કમાં સંજય અને પ્રિયાનું ભવ્ય રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. જોઈ લો તસવીરો…

;