Video : આ ઈવેન્ટમાં જાપાનનો રેકોર્ડ તોડશે ગુજરાતના વિદ્યાર્થીઓ - Sandesh
NIFTY 11,008.05 +0.00  |  SENSEX 36,519.96 +0.00  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : આ ઈવેન્ટમાં જાપાનનો રેકોર્ડ તોડશે ગુજરાતના વિદ્યાર્થીઓ

Video : આ ઈવેન્ટમાં જાપાનનો રેકોર્ડ તોડશે ગુજરાતના વિદ્યાર્થીઓ

 | 11:25 am IST

ઈન્ડિયાની સૌથી મોટી કરાટે ઈવેન્ટ આજે અમદાવાદના આંગણે યોજાઈ હતી. કરાટે એસોસિએશન ઓફ અમદાવાદ દ્વારા તેની ઉજવણી કરાઈ હતી. આ ઈવેન્ટમાં અમદાવાદ, વડોદરા, મહેસાણા, ડાંગથી વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. લગભગ લગભગ 6500 જેટલા વિદ્યાર્થીઓએ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. ત્યારે આ ઈવેન્ટમાં જાપાનનો રેકોર્ડ બ્રેક કરવા જઈ રહ્યા છે ગુજરાતના વિદ્યાર્થીઓ. તો બીજી તરફ, આ ઈવેન્ટમાં 2500 જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધોછે. તો ઈવેન્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે, ગુજરાતના આ કરાટે કિડ્સ જાપાનનો રેકોર્ડ બ્રેક કરવા જઈ રહ્યાં છે.