લાલ કપડાંમાં આ વસ્તુ બાંધીને રાખવાથી નહીં થાય ક્યારેય ઝઘડો - Sandesh
  • Home
  • Astrology
  • લાલ કપડાંમાં આ વસ્તુ બાંધીને રાખવાથી નહીં થાય ક્યારેય ઝઘડો

લાલ કપડાંમાં આ વસ્તુ બાંધીને રાખવાથી નહીં થાય ક્યારેય ઝઘડો

 | 3:36 pm IST

જો પતિ-પત્નીની વચ્ચે સતત ઝઘડો થતો રહેતો હોય તો બન્ને વ્યક્તિએ બુધવારે બે કલાક માટે મૌન વ્રત ધારણ કરો. આ ઉપાયથી તમારી વચ્ચે ઝઘડામાં નોંધપાત્ર ઘટાડો નોંધાશે
પતિએ શુક્રવારે પોતાની પત્નીને સુંદર સુંગધયુક્ત પુષ્પ અને અત્તર ભેંટ આપતા ચાંદીની વાટકીમાં ચમચી વડે દહી-ખાંડ ખવડાવો
પતિ-પત્નીની માંગમાં સિન્દૂર ભરો અને પત્ની પતિના મસ્તક પર પીળું તિલક લગાવો. આવું કરવાથી વિવાદ શરૂ થતાં ખતમ થઈ જશે.
પતિ-પત્ની બન્ને જણાંએ ફિરોજા રત્ન ચાંદીમાં બનાવીને અનામિકા આંગળીમાં ધારણ કરવો જોઈએ.
પત્ની પોતાના શયન કક્ષમાં 100 ગ્રામ સૌંફ સવારે સ્નાન કર્યા બાદ લાલ કપડામાં બાંધીને રાખો.
પ્રતિદિન પતિ-પત્ની લક્ષ્મી-નારાયણ અથવા તો ગૌરી-શંકરના મંદિરમાં જાવ, સુંગધિત પુષ્પ ચઢાવો અને દાંમ્પત્ય સુખ હેતુ પ્રાર્થના કરો.
પતિ-પત્ની સોમવારે બે મુખી રૂદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.