સેક્સ દરમિયાન આવું કંઇક વિચારે છે મહિલાઓ - Sandesh
NIFTY 10,856.70 +13.85  |  SENSEX 35,739.16 +46.64  |  USD 67.6425 +0.16
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • સેક્સ દરમિયાન આવું કંઇક વિચારે છે મહિલાઓ

સેક્સ દરમિયાન આવું કંઇક વિચારે છે મહિલાઓ

 | 4:57 pm IST

કોઇ કેટલી પણ કોશિશ કરી લે પણ સેક્સના સમયે કંઇપણ વિચાર્યા વગર એક્ટને ફક્ત એન્જોય કરશે. પરંતુ એવું નથી હોતું. સેક્સ દરમિયાન ખાસ કરીને મહિલાઓના મગજમાં કેટલીક વાતો ચાલતી રહે છે. તો આવો જોઇએ સેક્સ દરમિયાન મહિલાઓના મગજમાં કઇ કઇ વાતો આવે છે અને મહિલાઓ સેક્સ દરમિયાન શુ વિચારે છે.

સેસ્ક દરમિયાન મહિલાઓ મનમાં વિચારે છે કે wow શુ બોડી છે મારા પાર્ટનરની.. આટલી સુંદર બોડીને અત્યાર સુધી કપડાની પાછળ કેમ છુપાવીને રાખી હતી. મહિલાઓ સેક્સ તો એન્જોય કરે છે પરંતુમાં તેના પાર્ટનર અંગે વિચારે છે કે હવે સેક્સ ન કરે તો સારું કારણકે પગ દુખે છે. તે સિવાય પોતાના પાર્ટનરને પ્રેમ કરનારી મહિલાઓ સેક્સ સમયે મહિલાઓ તેમના પાર્ટનરનો ચહેરો જોઇને સારુ ફીલ કરતી નથી. સેક્સ દરમિયાન મહિલાઓને તેમના પાર્ટનરનો ચહેરો પસંદ આવતો નથી.

સેક્સ કરતા સમયે મહિલાઓ આ વિચારીને પણ ખુશ થાય છે કે તેનો પાર્ટનરને તેને ખૂબ હોટ સમજી રહ્યો છે અને મનમાને મનમાં ખૂબ ખુશ થતી રહે છે. સેક્સની એક્ટ ખતમ થયા પછી મહિલાઓ એવું કંઇક વિચારે છે કે ફાઇનલી કંઇક તો એવું થયું છે કે જેને અમે બન્નેએ એન્જોય કર્યું છે.