Relationship a Adult message to the partner before intercourse
  • Home
  • Featured
  • સંભોગ પહેલા પાર્ટનરને કરો આવા મેસેજ, ઉત્તેજનામાં થશે બમણો વધારો

સંભોગ પહેલા પાર્ટનરને કરો આવા મેસેજ, ઉત્તેજનામાં થશે બમણો વધારો

 | 12:49 pm IST

સેક્સ બેસ્ટ અનુભવ છે. પરંતુ જ્યારે તમારો પાર્ટનર તમારાથી દૂર થાય અને તમે તેનાથી પરત આવવાની રાહ જોઇ શકતા નથી તો એવામાં તમે સાવધાની પૂર્વક તૈયાર કરવામાં આવેલ એક સેક્સી મેસેજ પાર્ટનરની ઉત્તેજનાને વધારવામાં યોગ્ય હોય છે. જો તમે તેને તમારી સેક્સી કે નૉટી તસવીર મોકલવામાં ડરી રહ્યા છો તો કોઇ વાત નથી એક નાનકડો કિંકી મેસેજ પણ કામ કરી જશે. અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે તે સેક્સી ટેક્સટ મેસેજ અંગે જેના દ્વારા એક્ટથી પહેલા જ તમે પાર્ટનરની ઉત્તેજના વધારી શકશો.

એક્ટનો પ્રિવ્યુઇસ સેક્સી મેસેજને સમજદારીથી ઉપયોગ કરો. પાર્ટનરના ઘરે પરત ફર્યા બાદ તેને શુ સ્પેશ્યિલ મળવાનું છે આ વાતની ઝલક જોવા માટે પાર્ટનરનો એક્ટની પ્રિવ્યુ સેક્સ્ટ મોકલો તમે ઇચ્છો તો તેની લૉન્જરી વાળી કોઇ તસવીર પાર્ટનરને મોકલી શકો છો અને સાથે કોઇ નૉટી મેસેજ પણ મોકલી શકો છો.

પાર્ટનરના વખાણ કરવા હંમેશા બેસ્ટ હોય છે અને તે કૉમ્પ્લિમેંટ્સ વાળી ટૈક્ટિક્સ બૉયઝ અને ગર્લ્સ બન્નેની સાથે છે. પરંતુ જ્યારે તમે સેક્શુઅલ રીતથી પાર્ટનરના વખાણ કરો છો તો તેની અસર બમણી હોય છે. તમે ઇચ્છો તો તેને ટેક્સ્ટ મેસેજ દ્વારા આ જણાવવાની કોશિશ કરી શકો છો કે તેની સાથે તમારી સેક્શુઅલ અનુભવ કેટલો સારો છે.

આ પ્રકારના સેકસ્ટ પાર્ટનરની આશા અને ઇચ્છાઓને વધારી દે છે કારણકે તેમને લાગે છે કે તે કેવી રીતે જલદીથી જલદી ઘરે પહોંચી જાય. તમે ઇચ્છો તો એવો કંઇક મેસેજ પણ કરી શકો છો કે હુ અત્યારે જ શાવરથી બહાર આવી છું. તે સિવાય તમે ઇમોજી પણ મોકલી શકો છો. જેથી પાર્ટનરની ઉત્તેજનામાં બમણો વધારો થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન