બ્રેકઅપ બાદ યુવતીઓ કરે છે કઇક આવું, જાણો - Sandesh
NIFTY 10,565.30 +39.10  |  SENSEX 34,427.29 +95.61  |  USD 65.7900 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • બ્રેકઅપ બાદ યુવતીઓ કરે છે કઇક આવું, જાણો

બ્રેકઅપ બાદ યુવતીઓ કરે છે કઇક આવું, જાણો

 | 5:21 pm IST

કોઇપણ કપલ તેમના સંબંધ તોડવા માંગતા નથી પરંતુ સંબંધમાં બેઇમાની આવે તો તે તૂટી જાય છે. યુવક હોય કે યુવતી દરેક લોકોને દિલ તૂટવા પર દુખ થાય છે. પરંતુ તેમાથી બહાર નીકળવા માટે તેની અલગ-અલગ રીત હોય છે. બ્રેકઅપ બાદ યુવકો દારૂ પીવાનું શરૂ કરી દે છે. તો યુવતીઓ પણ તેમાથી બહાર નીકળવા માટે કેટલીક રીત અપનાવે છે. આજે અમે તમને જણાવીશુ કે યુવતીઓ બ્રેકઅપ બાદ શુ કરે છે.

• બ્રેકઅપ બાદ યુવતીઓ તેમની મિત્ર સાથે શોપિંગ કરવાનું પસંદ કરે છે. તેની પસંદગીની વસ્તુઓ ખરીદવાથી તેમનો તનાવ ઓછો થઇ જાય છે. કેટલીક યુવતીઓ તો બ્રેકઅપ બાદ સ્પા, પાર્લર અને જિમમાં પોતાનો ટાઇમ પસાર કરે છે.

• બ્રેકઅપ બાદ યુવતીઓના દિલમાં ફરીથી સંબંધ જોડાવવાની આશા રાખે છે. આ કારણથી તે તેના એક્સને ફોન કરવાની કોશિશ કરે છે પરંતુ કરતી નથી. કેટલીક યુવતીઓ તો તેમના એક્સની સોશિયલ પ્રોફાઇલને વારંવાર ચેક કરતી રહે છે.

• જો કોઇ યુવક બ્રેકઅપ કરે છે તો યુવતીને તેના કારણ પર વિશ્વાસ નથી આવતો. એવામાં યુવતીના મનમાં એક જ સવાલ આવે છે કે તેને કેમ બ્રેકઅપ કર્યું હશે.

• યુવતી તેમના પાર્ટનરને જેલસ ફીલ કરાવવા માટે યુવતીઓ સોશિયલ સાઇટ્સ પર વધારે એક્ટિવ રહે છે. જેથી તેના પાર્ટનરને વધારે જેલસ થાય છે.

• તેના બોયફ્રેન્ડથી બ્રેકઅપ થયા પછી યુવતીઓ તેમના પતિની શોધ કરવા લાગે છે કે આખરે તે કોણ છે જે આખી લાઇફ તેને સમજી શકશે.