જાણો કેમ શારીરિક સંબંધ બનાવ્યા બાદ પુરૂષોને આવી જાય છે ઉંઘ - Sandesh
  • Home
  • Sex & Relationship
  • જાણો કેમ શારીરિક સંબંધ બનાવ્યા બાદ પુરૂષોને આવી જાય છે ઉંઘ

જાણો કેમ શારીરિક સંબંધ બનાવ્યા બાદ પુરૂષોને આવી જાય છે ઉંઘ

 | 8:55 pm IST

પરણિત જીવનને આગળ વધારવા માટે શારીરિક સંબંધ બનાવવા ખૂબ જરૂરી હોય છે. કેટલીક ઇંટીમેન્ટ હોવાની થોડીક મિનિટો બાદ પુરૂષોને ઉંઘ આવી જાય છે. મહિલાઓ પુરૂષોના આ રીતે તરત સૂવાની આદતને તેમની કમજોરી સમજે છે. જોકે સંબંધ બનાવ્યા બાદ પુરૂષોના શરીરમાં ઓક્સિટોસિન હોર્મોનનો સ્ત્રાવ વધી જાય છે. જે આરામનો અનુભવ કરાવે છે અને આ કારણથી પુરૂષો સૂઇ જાય છે.

પુરૂષોમાં થનારા બદલાવના કારણે વધારે પુરૂષો સંબંઘ બનાવ્યા બાદ સૂઇ જાય છે. પુરૂષોમાં થનારા ઓક્સિટોસિન હોર્મોન અને પ્રોલેક્ટિનના સ્ત્રાવના કારણે તેમને ઉંઘ આવવા લાગે છે. શારીરિક સંબંધ બનાવ્યાની તરત બાદ પુરૂષનો ઉંઘ આવવાથી તણાવ અને માનસિક સ્થિતિમાં બદલાવ આવે છે. ખાસકરીને કપલ્સ રાતના સમયે સંબંધ બનાવે છે. એવામાં દિવસરનો થાક અને તણાવના કારણે પુરુષોને ઉંઘ આવવા લાગે છે.

સંબંધ બનાવતા સમયે મહિલાઓથી જોડાયેલા પૂરુષોની કેલરી ખર્ચ થાય છે. આ કારણ સંબંધ બનાવ્યા બાદ તરત સૂઇ જાય છે. ઇન્ટીમેન્ટ થયા બાદ પૂરુષોનું કોન્શિયન્સ માઇન્ડ બંધ થઇ જાય છે. એવામાં સંબંધ બનાવ્યા બાદ તેમને ઉંઘ આવી જાય છે.