સેક્સ સમયે કરેલી આ 5 ભુલના કારણે વધે છે ગર્ભ રહેવાનું જોખમ - Sandesh
NIFTY 10,426.85 +5.45  |  SENSEX 33,856.78 +-61.16  |  USD 64.8900 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • સેક્સ સમયે કરેલી આ 5 ભુલના કારણે વધે છે ગર્ભ રહેવાનું જોખમ

સેક્સ સમયે કરેલી આ 5 ભુલના કારણે વધે છે ગર્ભ રહેવાનું જોખમ

 | 3:35 pm IST

મહિલાઓ અણગમતા ગર્ભમાંથી બચવા માટે અનેક પ્રકારની સાવચેતીનો ઉપયોગ કરે છે તો પણ ઘણી વાર ગર્ભ રહી જાય છે. અનેક સાવધાનીઓ રાખવા છતાં પણ તમે ગર્ભ ધારણ કરવાથી છૂટકારો મળતો નથી. આવું મહિલાઓની સાથે પૂરૂષોની અનેક ભૂલોના કારણે થાય છે. જાતીય સંબંધ બનાવતા સમયે તમારા દ્વારા ઉપયોગ કરવામાં આવેલી સાવચેતી ફણ તમારી પ્રેગનેન્સીનું કારણ બની શકે છે. તો આવો જાણીએ તમારી કઇ ભૂલોના કારણે સાવધાની બાદ પણ તમે પ્રેગનેન્ટ થઇ જાવ છો.

સાવચેતી હોવા છતાં પણ પ્રેગનેન્ટ થવાના કારણ

1 અનેક મહિલાઓ અણગણતા ગર્ભથી બચવા માટે ગર્ભનિરોધ ગોળીઓનો ઉપયોગ કરે છે. પરંતુ એક દિવસ ગોળી ન લેવાથી સાયકલ બ્રેક થઇ જાય છે. જેનાથી જાતીય સંબંધ બનાવતી વખતે તમે પ્રેગનેન્ટ થઇ શકો છો.

2 સંબંધ બનાવતી વખતે છેલ્લા સમયે કોન્ડોમનો ઉપયોગ પણ તમારા અણગમતા ગર્ભનું કારણ બની શકે છે.

3 જાતીય સંબંધ બનાવ્યા બાદ પ્રાઇવેટ પાર્ટને બરાબર સાફ ન કરવાના કારણે પણ તમે પ્રેગનેન્ટ થઇ શકો છો.

4 ઓવુલેશન પીરિયડ્સ દરમિયાન પાર્ટનરની સાથે જાતીય સંબંધ બનાવવથી પણ ગર્ભનો ખતરો વધી શકે છે. એવામાં જો મહિલા પ્રેગનેન્ટ થવા નથી ઇચ્છતી તો આ દિવસમાં સંબંધ બનાવવા જોઇએ નહી.

5 અનેક લોકો પ્રીકોશન્સ લેવા માટે એકથી વધારે વખત કોન્ડોમનો ઉપયોગ કરે છે પરંતુ ઇન્ફેક્શનની સાથે સાથે અણગણતા ગર્ભનો ખતરો પણ વધી શકે છે.