Relationship Be careful not only to have sex but also to focus attention
  • Home
  • Featured
  • સેક્સ માટે માત્ર બેડ નહીં, આ વાતનું પણ ખાસ રાખો ધ્યાન

સેક્સ માટે માત્ર બેડ નહીં, આ વાતનું પણ ખાસ રાખો ધ્યાન

 | 4:26 pm IST

જ્યારે વાત મૂડ બનાવીને એક સારા સેક્સ સેશન ક્રિએટ કરવાની હોય તો તેમા મેજીક લાવવા માટે તમારે ઘણી વસ્તુઓની જરૂરત હોય છે. રૂમની લાઇટિંગથી લઇને સુગંધી ફુલ અને એગ્જોટિક ડ્રિંક્સથી લઇને સેન્શુઅસ મ્યુઝિક સુધી. આ દરેક વસ્તુ મળીને રાતને યાદગાર બનાવે છે. પરંતુ તેમાથી એક વસ્તુ છે જેની પર આપણે ક્યારેય ધ્યાન આપતા નચી તે છે બેડ મેટ્રેસ…

તમે તમારી બેસ્ટ રાત માટે દરેક તૈયારીઓ કરી રાખી છે અને રાત બસ શરૂ થવાની છે. પરંતુ તમેન રાત પસાર કરવા માટે જે બેડ પસંદ કરો છો તે બિલકુલ પણ કમ્ફર્ટેબલ નથી તો શુ હશે. બેડને કમ્ફર્ટેબલ બનાવવા માટે સૌથી મહત્વના યોગદાન મેટ્રેસ એટલે ગાદલાનું હોય છે. વાત શાંતિની ઉંઘની હોય કે પછી હોટ સેક્સી નાઇટની યોગ્ય મેટ્રે, પસંદ કરતા સમયે આ વાતનું ધ્યાન રાખો.

ઇનરસ્પ્રિંગ વાળા મેટ્રેસમાં 3 લેયર હોય છે – ફાઉન્ડેશન, કોર અને કમ્ફર્ટ લેયર. ફાઉન્ડેશન કોરમાં લાગેલા કોઇલ્સને બેસ પ્રદાન કરે છે. કારણકે કોઇલ્સ પર સૂઇ જવું અસુવિધાજનક હોય, જોકે કોરની ઉપર એક કમ્ફર્ટેબલ લેયર હોય છે. જે ફાઇબર કે ફોમથી બનેલા હોય છે. ઇનરસ્પ્રિંગ વાળા મેટ્રેસ શરીરને બોડી વેટથી એડજસ્ટ થઇને તમને કમ્ફર્ટેબલ પોસ્ચર પ્રદાન કરે છે. વચ્ચે લાગેલા સ્પ્રિંગ કોઇલ બાઉન્સ પ્રોવાઇડ કરે છે જેનાથી મૂવમેન્ટ વધે છે.

લેટેક્સ, નેચરલ ઇલાસ્ટિક છે જે કોઇપણ મેટ્રેસને પરફેક્ટ બનાવે છે. કારણકે તે તમારી બોડીને શેપ લઇ લે છે. જેના કારણે તે તમારી જેટલી વખત તમે તેની પર સૂઇ રહો છો તમને આરામ અનુભવાય છે. નવી સેક્સ પોજિશન્સ ટ્રાય કરવા માટે લેટેક્સ વાળા મેટ્રેસને બેસ્ટ માનવામાં આવે છે કારણકે તે તમારા બોડી શેપના હિસાબથી પોતાને એડેપ્ટ કરી લે છે. સાથે જ તે તમારા સ્પાઇનલ કોર્ડને નેચરલ પોજિશનમાં રાખે છે. જેનાથી સૂતા દરમ્યાન બ્લડ સર્કુલેશન હેલ્ધી રહે છે.

જ્યારેપણ તમે મેટ્રેસ ખરીદવા અંગે વિચારો છો તો તમને એજ એટલે કે કિનારીઓનું પણ ધ્યાન રાખવું જોઇએ. ખરાબ એજેસનો મતલબ હશે કે સેક્સ દરમ્યાન તમને મુશ્કેલી આવી શકે છે. ઇન્ટિમેટ મોમેન્ટમાં જ્યારે તમે બન્ને પેશનની સાથે સેક્સ કરી રહ્યા હશો અને તમને મજબૂત ગ્રિપની જરૂરત હશે તે સમયે આ કિનારી કામ આવી શકે છે. પરંતુ જો તમે મેટ્રેસ કિનારી યોગ્ય નથી તો તમે સ્લિપ થઇ શકો છો.