યુવકો તેમની ગર્લફ્રેન્ડની આ ઇચ્છા ક્યારેય નથી કરતા પૂરી - Sandesh
  • Home
  • Sex & Relationship
  • યુવકો તેમની ગર્લફ્રેન્ડની આ ઇચ્છા ક્યારેય નથી કરતા પૂરી

યુવકો તેમની ગર્લફ્રેન્ડની આ ઇચ્છા ક્યારેય નથી કરતા પૂરી

 | 8:59 pm IST

ભલે તમારો બોયફ્રેન્ડ તમને કેટલો પણ પ્રેમ કે ન કરતો હોય, પરંતુ શુ તમે જાણો છો કે તમારી આ ઇચ્છા જણાવ્યા વગર ક્યારેય પૂરી કરી શકશે નહીં. ગર્લફ્રેન્ડને તેના બોયફ્રેન્ડથી ખૂબ અપેક્ષાઓ હોય છે. તે હંમેશા ઇચ્છે કે તેનો પાર્ટનર એવો હોવો જોઇએ જે તેની દરેક જરૂરત પૂરી કરે. યુવતીઓની આવી જ કેટલીક ઇચ્છાઓ અંગે જાણવા માટે વાંચો

યુવતીઓનો સ્વભાવ ફૂ઼ડી પ્રકારનો હોય છે.હંમેશા પાર્ટનરને તેના હાથે બનાવેલી રસોઇ ટ્રાય કરવવાનુ વિચારે છે. તો કેટલીક વખત વિચારે છે કે તેનો પાર્ટનર પણ તેના હાથે રસોઇ બનાવીને તેને સર્વ કરે.શોપિંગ માટે ફેમસ યુવતીઓ આશા રાખે છે કે તેમનો બોયફ્રેન્ડ કઇ કહ્યા વગર તેને શોપિંગ પર લઇ જાય. પરંતુ કેટલીક વાર યુવકો શોપિંગનું કહીને પણ તેની ગર્લફ્રેન્ડને શોપિંગ પર લઇ જવા માટે ઇન્કાર કરી દે છે.

તે સિવાય યુવતીઓ ઇચ્છે છે કે તેમનો બોયફ્રેન્ડ કહ્યા વગર તેના દિલની દરેક વાત સમજી જાય પરંતુ જ્યારે આમ નથી થતું તો બન્ને વચ્ચે અણબનાવ બને છે. કેટલીક વખત આ કારણથી સંબંધમાં તિરાડ પડી જાય છે. તો યુવતીઓ ઇચ્છે છે કે ખાસ તક પર તેમનો પાર્ટનર તેને કોઇ ગિફ્ટ આપીને સ્પેશ્યલ ફીલ કરાવે.