Coupled with intimacy in the hotel more than home
  • Home
  • Featured
  • સંભોગ કરવા માટે બેસ્ટ છે આ જગ્યા, કરી શકે છે નવી પોઝિશન ટ્રાય

સંભોગ કરવા માટે બેસ્ટ છે આ જગ્યા, કરી શકે છે નવી પોઝિશન ટ્રાય

 | 4:09 pm IST

સેક્સમાં સૌથી વધારે મહત્વ કંફર્ટેબલ હોવું. કપલ જો કમ્ફર્ટેબલ છે તો તે સેક્શુઅલ એક્ટિવિટીને વધારે એન્જોય કરે છે. ઘરથી વધારે શાંતિ ક્યા મળી શકે છે. છતા પણ કપલ તેમના બેડરૂમમાં સૌથી વધારે હોટલમાં સેક્સને એન્જોય કરે છે. આ દરમિયાન તેમનુ સેટિસ્ફેક્શન લેવલ વધારે હોય છે. કેટલાક રિસર્ચમાં આ વાત સામે આવી ચૂકી છે.

ડોપામીન સિવાય ઘરના સ્ટ્રેસથી દૂર હોટલમાં સેક્સ વધારે રસપ્રદ હોય છે. ઘર પર પરિવારના લોકોની હાજરીમાં અને જવાબદારીઓ સેક્શુઅલ એક્ટ દરમિયાન ફીલિંગ્સમાં ખલેલ પડે છે. ખાસ કરીને મહિલાઓ આ દરેક વસ્તુઓથી વધારે અસર થાય છે. હોટલમાં આ પ્રકારની સમસ્યા હોતી નથી. એવામાં કપલ આરામથી કોઇપણ ટેન્શન વગર સેક્સ એન્જોય કરી શકે છે.

હોટલમાં સેક્સ વધારે એન્જોય કરવા પાછળનું એક કારણ એવું પણ છે કે અંહી કપલ ઇચ્છે તેટલું એન્જોય કરી શકે છે. આ દરમિયાન તે નવી પોઝિશન પણ ટ્રાય કરી શકે છે. ઘરથી વધારે હોટલમાં નવી પોઝિશન ટ્રાય કરવી સહેલી હોય છે. કારણકે કપલ ખુલીને તેમની વાતો શેર કરી શકે છે અને આ દરમિયાન તેમને પરેશાન કરવા માટે કોઇ હોતું નથી.

રોમાન્સ વગર સેક્સ કોઇપણ એન્જોય કરી શકતુ નથી. હોટેલમાં રહેતા દરમિયાન કપલ પોતાને પેમ્પર કરે છે અને ક્વોલિટી ટાઇમ પસાર કરે છે. જે તેમના રોમાન્સને ફરી આગળ વધારે છે રોમાન્સને ફરીથી ફિલ કરવા સેક્સ કરવું કપલ વધારે પ્લેઝરની સાથે એન્જોય કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન