પાર્ટનરનું દિલ જીતવા યુવકો રોજ કરો આ 5 કામ - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • પાર્ટનરનું દિલ જીતવા યુવકો રોજ કરો આ 5 કામ

પાર્ટનરનું દિલ જીતવા યુવકો રોજ કરો આ 5 કામ

 | 6:40 pm IST

કેટલીક વખત રિલેશનશિપમાં કરવામાં આવેલી નાની ભૂલ પણ તમારા સંબંઘને ખરાબ કરી શકે છે. જો તમારો પાર્ટનર તમારાથી નારાજ છે અને તમે તેને મનાવવા માંગો છો તો આવો જોઇએ કેટલીક ટિપ્સ.. જેનાથી તમારી પત્ની માની જશે અને ખુશ પણ થઇ જશે.

• દિવસમાં જ્યારે પણ ટાઇમ મળે તો આઇ લવ યુ કહી દો. તે પછી ફોન પર કેમ ન હોયય દિવસમાં ત્રણ-ચાર વખત કહો કે તમે તેને ખૂબ પ્રેમ કરો છો. કારણેક તમે તેને પ્રેમ કરો છો અને વ્યક્ત નહીં કરો તો કેવી રીતે ખબર પડશે કે તમે તમારા પાર્ટનરને પ્રેમ કરો છો.

• પાર્ટનર માટે કોઇક વાર ગિફ્ટ પર લઇ જાવ. જેથી તમારા પાર્ટનરને લાગશે કે તમારી લાઇફમાં તેમના માટે ખૂબ મહત્વ છે. જોકે મહિલાઓને ગિફ્ટ ખૂબ પસંદ હોય છે.

• તમે ઓફિસ જતા પહેલા તમારી પત્ની માટે એક નોટ લખો તેને તેને કાચ પર કે તમારી પત્ની ને તરત મળે તેમ રાખો. આ પ્રેમથી લખેલી નોટ વાંચીને તે ખૂબ ખુશ થઇ જશે.

• ઓફિસ જતા સમયે અને ઘરે આવીને તમારી પત્નીને ગળે મળો. ગળે મળવું પણ પ્રેમ વ્યક્ત કરવાનો એક સારો ઉપાય છે.

• પત્નીને અમૂક કામમાં મદદ કરો, જેથી તે ખૂબ ખુશ થઇ જશે અને તમારી પત્નીને તમારા પ્રત્યે કોઇ ફરિયાદ પણ નહીં રહે.