Relationship Do this with a partner to make sex life sexy
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • પાર્ટનર સાથે કરો કંઇક આવું, સેક્સ લાઇફ થઇ જશે સેક્સી

પાર્ટનર સાથે કરો કંઇક આવું, સેક્સ લાઇફ થઇ જશે સેક્સી

 | 5:24 pm IST

તમે તમારી સેક્સ લાઇફથી ખૂબ સંતુષ્ટ છો પરંતુ એટલું જ યોગ્ય નથી. સેક્સને તમારા રોજિંદા ડોઝમાં સામેલ કરવાની સાથે જ તમે તેને વધારે મજેદાર બનાવવાની રીત પણ મળવા લાગે છે. તો કેટલીક એવી ટિપ્સ છે જે તમને ખૂબ ઉપયોગી સાબિત થઇ શકે છે.

સાંભળવામાં આ થોડૂક અટપટુ લાગશે પરંતુ આ સત્ય છે. એકદમ કઇપણ કરવાની જગ્યાએ તમે એકબીજાના બોડી પાર્ટ્સ સાથે થોડોક સમય પસાર કરો. તેને ટચ કરો. આમ કરવાથી સેક્સ લાઇફને વધારે રસપ્રદ બનાવી દેશે.રાત્રે તમે જ્યારે તમારા પાર્ટનર સાથે હોવ ત્યારે ઓફિસના તનાવને ભુલીને એકબીજા સાથે પ્રેમથી વાત કરો. અમે માનીએ છીએ કે આમ કરવું થોડૂંક અઘરું છે. પરંતુ લવમેકિંગમાં ફક્ત પ્રેમની જગ્યા હોવી જોઇએ નહીં કે તનાવ ની જગ્યા..તનાવને દૂર રાખો.

કેટલીક વખત તમારા પાર્ટનરને આઇ લવ યુ તેમજ યુ લુક સો હોટ જેવા શબ્દ બોલતા રહો. આમ કરવાથી તમારા બન્ને વચ્ચે પ્રેમમાં વધારો થશે. તે સિવાય તમારા પાર્ટનરને મહીનામાં ઓછામાં ઓછા એક વખત સેક્સ માટે સામેથી કહો. તેમજ એકદમ સેક્સી નાઇટ ડ્રેસ પહેરો જેથી તમારા પાર્ટનરને તમારામાં રસ પડે. તેમજ સેક્સ કરતા પહેલા એક સુંદર સુગંધ વાળું બોડી પરફ્યૂમ, સુંદર ફૂલો તેમજ સેક્સી ડાન્સ કરો. જે આજે પણ એટલું અસરકારક માનવામાં આવે છે. આમ કરવાથી તમારા પાર્ટનરને ખુશ કરી શકશો અને તે તમારી સેક્સ લાઇફ વધારે સેક્સી બની જશે.