Relationship Does anything happen to you after Adult intercourse lifestyle ?
  • Home
  • Featured
  • શુ તમારી સાથે પણ સેક્સ પછી આવું કંઇક થયુ? ચિંતા ન કરો, આ રહ્યો ઇલાજ

શુ તમારી સાથે પણ સેક્સ પછી આવું કંઇક થયુ? ચિંતા ન કરો, આ રહ્યો ઇલાજ

 | 4:20 pm IST

શારીરિક સંબંધ એક એવો ટોપિક છે જે અંગે લોકો વાત કરવામાં અટકાય છે અને યોગ્ય જાણકારીના કારણે ખોટી ધારણાઓ ફણ બનાવી લે છે. સેક્સ તમારા શરીરની જરૂરત જ નહીં પરંતુ તમને ભાવનાત્મક રીતે જોડે છે. સેક્સ બાદ કેટલીક વખત એવી પરિસ્થિતિ આવે છે જેને લઇને તમે થોડીક ચિંતા કરી શકો છો. અહીં કેટલીક એવી વાતો છે ભલે તે સામાન્ય ન લાગે પરંતુ બિલકુલ સામાન્ય છે.

જો તમારા પાર્ટનરે કોન્ડોમનો ઉપયોગ નથી કર્યો તો ઇન્ટરકોર્સ બાદ મહિલાઓને લાગી શકે છે કે જેમ કે સીમન લીક થઇ રહ્યું છે સીમન વજાઇનામાં ડિસ્ચાર્જ થયા બાદ થોડૂંક બહાર આવવું સામાન્ય છે. જો તમને અનકંફર્ટેબલ લાગે તો તરત સાફ કરી લો.

પ્રાઇવેટ પાર્ટ ખૂબ સેન્સેટિવ થાય છે, ઇન્ટરકોર્સ દરમિયાન ફ્રિક્સનને લઇને લુબ્રિકેન્ટ કે કોન્ડોમ્સથી એલર્જીને લઇને ખંજવાળ આવી શકે છે. ક્યારેક ત્વચામાં લાલાશ પણ આવી શકે છે. એવામાં ખાસ કરીને સમયની સાથે આ સમસ્યા સારી થઇ જાય છે. પરંતુ વધારે મુશ્કેલી થાય તો ડોક્ટરને મળી લેવું જોઇએ.

કેટલીક વખત સેક્સ બાદ બ્રેસ્ટ કે કોઇ અન્ય ભાગ લાલ કે લીલા ચકામા દેખાય છે આ ચકામાં ઓર્ગેજ્મ બાદ દેખાય છે કારણકે સેક્સ દરમિયાન શરીર ઉત્તેજિત થાય છે એવામાં બ્લડ ફ્લો વધી જાય છે જ્યારે શરીર સામાન્ય અવસ્થામાં આવવા લાગે છે તો ચકામાં જોઇ શકાય છે. જે થોડીક વારમાં સારા થઇ જાય છે.

સેક્સ બાદ ઉંઘ આવવી સામાન્ય વાત છે. આખા દિવસના થાક બાદ ઓર્ગેજમથી જે ન્યૂરોકેમિકલ્સ નીકળે છે તે ઉંઘ માટે જવાબદાર હોય છે. એક્સાઇટમેન્ટ દરમિયાન શરીરથી એન્ડોર્ફિન રિલીઝ થાય છે. જે કુદરતી પેનકિલર હોય છે. શરીર રિલેક્સ થતા જ ઉંઘ આવી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન