શુ પુરૂષોના પ્રાઇવેટ પાર્ટની સાઇઝ ગરમીમાં વધી જાય છે ? જાણો

ગરમીના કારણે ઘણા લોકો બેહાલ થઇ જાય છે. એવામાં છોકરાઓ માટે સારી ખબર છે. ઇન્ટરનેટ પર એક અજીબ વાત વાયરલ થઇ રહી છે. જે મુજબ પુરૂષોના પ્રાઇવેટ પાર્ટની સાઇઝ ગરમીમાં વધી જાય છે.
મળતી માહીતી મુજબ ગરમીમાં કેટલાક પુરૂષોએ નોટિસ કર્યું કે તેમના પેનિસની સાઇઝ તાપમાનની સાથે વધી જાય છે. આ સાઇઝ વધવાની ઘટનાને એક ખાસ નામ ‘સમર પેનિશ’ પણ આપવામાં આવ્યું છે. જ્યારે ઇન્ટરનેટ પર કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે ગરમીમાં તેમનુ ઇરેક્શન સારુ થયું છે અને શૈફ્ટની સાઇઝ પણ વધી જાય છે. તો શુ ખરેખર ગરમીમાં છોકરાઓના પેનિસની સાઇઝ વધી જાય છે.
જોકે આ વાતનો જવાબ હા અને ના બન્ને છે. આ અજીબ દાવા અંગે જાણીએ તો કહેવામાં આવી શકે છે કે એવું પોસિબલ છે કારણકે ગરમીમાં બ્લડ વેસેલ્સ ફેલાય છે જેનાથી સાઇઝ વધી શકે છે. તાપમાન જેટલું વધારે હશે બ્લડ વેસેલ્સ એટલા જ વધારે ફેલાશે. જેનાથી ઇરેક્ટાઇલ ટિશ્યૂની સાઇઝ વધી જાય છે. બીજુ કારણ એવું પણ હોય શકે છે કે ગરમી દરમિયાન લાઇફસ્ટાઇલમાં બદલાવ થાય છે. લોકો વધારે એક્ટિવ લાઇફ જીવે છે. જેનાથી નીચે બ્લડ પંપિંગ યોગ્ય રીતે થાય છે. તેનાથી પણ સાઇઝ મોટી દેખાય શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન