Relationship Does sex drive of women decreases with age?
  • Home
  • Featured
  • વધતી ઉંમરે સેક્સ ડ્રાઇવ પર થાય છે કંઇક આવી અસર, જાણવા માટે કરો 1 ક્લિક

વધતી ઉંમરે સેક્સ ડ્રાઇવ પર થાય છે કંઇક આવી અસર, જાણવા માટે કરો 1 ક્લિક

 | 11:36 am IST

આખી દુનિયામાં કેટલીક એવી મહિલાઓ છે જેમની સેક્સ લાઇફમાં ક્યારેક ને ક્યારેક અરુચિ આવી જાય છે. હાલમાં જ એક સ્ટડીમાં આ વાત અંગે માલૂમ પડ્યું છે કે વધતી ઉંમરની સાથે મહિલાઓની સેક્સ ડ્રાઇવ પર શુ અસર પડે છે.

અભ્યાસમાં સામે આવ્યું છે કે નિયમિત રીતે સેક્સ કરનારી મહિલાઓની પણ સેક્સમાં રુચિમાં ઉંમરની સાથે ઓછી થઇ જાય છે. જ્યારે મોનપૉજ બાદ સેક્સ એન્જોય કરનારી મહિલાઓની સંખ્યા ઓછી થઇ ગઇ છે.

મેનોપૉજ – ધ જર્નલ ઑફ ધ નોર્થ અમેરિકન મેનોપૉજ સોસાયટીમાં છાપવામાં આવેલા નજીકના સંબંધ, હેલ્થ અને સાયકર્લાજિકલ ફેક્ટર્સ મેનોપૉજ બાદ મહિલાઓના સેક્શુઅલ રિલેશન સેટિસ્ફેક્શનને અસર કરે છે.

તે સિવાય મેનોપૉજથી જોડાયેલી સમસ્યાઓ જેમ કે વજાઇનાની ડ્રાયનેસ અને સેક્સમાં દુખાવો પણ કેટલાક એવા ફેક્ટર્સમાં જોવા મળ્યો છે. અભ્યાસમાં હૉટ ફ્લેશેજ, સ્લીપ ડિસરપ્શન, વજાઇનલ ડ્રાયનેસ અને પેનફુલ ઇન્ટરકોર્સ જેવા કારણ જોવા મળ્યા છે. મેનોપૉજ બાદ સાયકો સોશલ બદલાવો અંગે ઓછી જાણકારી છે. જેમ બોડી ઇમેશ કંસર્ન, સેલ્ફ કૉન્ફિડન્સ, સ્ટ્રેસ, મૂડ ચેન્જ અને રિલેશનશિપ ઇશ્યૂઝ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન