Relationship During Adult Intercourse Penis, these changes happen in Vagina
  • Home
  • Featured
  • સંભોગ દરમિયાન પુરૂષની જેમ મહિલાઓની પ્રાઇવેટ પાર્ટમાં થાય છે આટલા બદલાવ

સંભોગ દરમિયાન પુરૂષની જેમ મહિલાઓની પ્રાઇવેટ પાર્ટમાં થાય છે આટલા બદલાવ

 | 3:16 pm IST

વજાઇનાથી જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો કદાચ જ તમને ખબર હશે આ વાતો વજાઇનાની હેલ્થ, સેક્સ અને સેક્શુઅલ સેટિસ્ટફેક્શનથી જોડાયેલી છે. એક લિમિટ સુધી વજાઇના તેની સ્વચ્છતા અને સ્વાસ્થ્યને ધ્યાન પોતે રાખે છે. તો પીનિસની જેમ વજાઇના પણ ઇરેક્શન થાય છે.

વજાઇનલ સ્નાયુઓ ખૂબ સોફ્ટ પરંતુ વધારે મજબૂત હોય છે. તમે કદાચ જ ધ્યાન આપ્યું હશે કે સેક્સ દરમિયાન ઇન્ટરકોર્સ સમયે વજાઇનાની ઇનર મસલ્સ પીનસને તેની તરફ ખેંચે છે., આ સ્થિતિ ન માત્ર સેક્સના સમયે ઉત્તેજના વધારે છે. પરંતુ ઓર્ગેજમ સુધી પહોંચાડવામાં મદદ કરે છે.

પીનસની જેમ વજાઇનામાં પણ ઇરેક્શન થાય છે આ અન્ય વાત છે કે વજાઇનાનું ઇરેક્શન આપણે જોઇ શકતા નથી પરંતુ ઉત્તેજના તે સમયે વજાઇના પણ એવી જ રીતે રિએક્ટ કરે છે જેમ પીનસ કરે છે. જોકે, પુરૂષોની તુલનામાં મહિલાઓને ઇરેક્શનની સ્ટેજ સુધી આવવામાં સમય લાગે છે. વજાઇના ઇરેક્ટ સમયે ક્લિટોરિસ હળવી મોટી અને સ્વેલિંગ જેવી સાથે જ વધારે સેંસેટિવ થઇ જાય છે.

જો તમારી વજાઇનેથી સીમિત પ્રમાણમાં વ્હાઇટ ડિસ્ચાર્જ થઇ રહ્યું છે તેમા અનેક પ્રકારની ગંધ કે કોઇ અન્ય પ્રકારની ખંજવળા , બળતરા જેવી સમસ્યાઓ તમને થઇ રહી નથી તો આ વાતનો સંકેત છે કે તમારી વજાઇના સ્વસ્થ છે અને અંદરની સફાઇ જાતે કરી શકે છે. આવું વ્હાઇટ ડિસ્સાર્જ હાનિકારક બેક્ટેરિયાને યુટ્રસ સુધી જવાથી રોકે છે, બહારના ભાગની સ્વચ્છતા તમે ઇન્ટિમેટ કે વજાઇનલ વૉશથી કરતા રહો.

જો તમને કોઇપણ વાતનો ડર સતાવે છે કે પીરીયડ્સ દરમિયાન ટેમ્પૂન અને સેક્સ સમયે કૉન્ડોમ અંદર જઇને તમારા યુટ્રસને અન્ય બોડી પાર્ટને નુકસાન પહોંચાડી શકે છે. તો પરેશાન ન થાઓ. કારણકે વજાઇના અને યુટ્રસની વચ્ચે સર્વિક્સ એક બેરિયરની જેમ કામ કરે છે. સામાન્ય રીતે વજાઇનાનો રંગ લાઇટ હોય છે. પરંતુ ઉત્તેજના સમયે બ્લડ ફ્લો વધવાના કારણે તેનો બહારનો ભાગ પહેલાથી પણ વધારે ડાર્ક થવા લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન