સેક્સ લાઇફ વધારે રોમાંચક બનાવવા કરો આટલું - Sandesh
  • Home
  • Sex & Relationship
  • સેક્સ લાઇફ વધારે રોમાંચક બનાવવા કરો આટલું

સેક્સ લાઇફ વધારે રોમાંચક બનાવવા કરો આટલું

 | 5:26 pm IST

આ વાતમાં કોઇ શક નથી કે તમે તમારા પાર્ટનરની સાથે જે વાતો શેર કરો છો તે સેક્સ છે. પરંતુ કેટલીક વખત જરૂરતથી વધારે કામ, હેક્ટિક શેડ્યુલ અને વ્યસ્ત લાઇફના કારણથી પણ સેક્સ પણ રૂટીન બનીને રહી જાય છે. આવી પરિસ્થિતિમાં તમારે તમારા સંબંધ અને સેક્સ લાઇફને ફરીથી પહેલા જેવી બનાવવા માટે સૂતા સમયે પાર્ટનર સાથે નાની-નાની અને સ્વીટ વસ્તુઓ કરવી જોઇએ. જેનાથી સેક્સ લાઇફમાં ખોવાઇ ગયેલો રોમાન્ચ અને ઉત્તેજના પરત આવશે.

આ દરેક દિવસે કરવું તો સંભવ નથી પરંતુ ક્યારેક તમે ઇચ્છો તો તમે તમારા પાર્ટનરને તમારા તરફ આકર્ષિત કરવા માટે સેક્સી કપડા પહેરી શકો છો અને તેને તમારા પાર્ટનરની સામે ત્યાં સુધી ફ્લોન્ટ કરતા રહો જ્યાં સુધી તે પોતાને તમારી નજીક લાવવામાં રોકી ન શકે. તમારા પાર્ટનરને લાગવું જોઇએ કે તમે મૂડમાં આવી ગયા છો.

કેટલીક વખત ઇંટરકોર્સની ઉતાવરમાં ખાસ કરીને કપલ્સ ફોરપ્લે પર ધ્યાન આપી શકતા નથી. આ વખતે મેન એક્ટથી પહેલા પાર્ટનરના હોઠના વખાણ કરો અને તમારા પાર્ટનરને કિસ કરો. ત્યાર પછી જુઓ કે મેન એક્ટ કેટલું હોય થઇ જશે. પાર્ટનર સાથે બેડ પર જવાનો મતલબ દરેક વખત સેક્સ નથી હોતો. ક્યારેક પાર્ટનર સાથે બેડ પર બ્લેન્કેટની અંદર જઇને ફક્ત વાતો કરો , ગીત ગાઓ કે પછી તેમની વાતો સાંભળો. જે વ્યક્તિથી તમે સૌથી વધારે પ્રેમ કરો છો તે વ્યક્તિ ધીરજ પૂર્વક તમારી વાતો સાંભળે છે.

સેક્સ પહેલા પાર્ટનરના હાથને તમારા હાથમાં લઇને તમારા શરીર પર ફેરવો. એ બોડી પાર્ટ્સને ટચ કરો જ્યાંથી તમને ઉત્તેજનાનો અનુભવ થાય છે. આમ કરવાથી તમે એકબીજાના સ્વીટ સ્પોટ્સને એક્સપ્લોર કરી શકશો. ફક્ત સેક્સ વખતે જ નહીં ક્યારેક કોઇ કારણ વગર પણ કપડાં વગર પાર્ટનર સાથે સૂઇ જવાથી સંબંધ મજબૂત અને વધારે રોમેન્ટિક બનશે.