ફર્સ્ટ ટચ બાદ આ વાત વિચારે છે યુવતીઓ, વાંચીને તમને પણ થશે આશ્ચર્ય - Sandesh
  • Home
  • Sex & Relationship
  • ફર્સ્ટ ટચ બાદ આ વાત વિચારે છે યુવતીઓ, વાંચીને તમને પણ થશે આશ્ચર્ય

ફર્સ્ટ ટચ બાદ આ વાત વિચારે છે યુવતીઓ, વાંચીને તમને પણ થશે આશ્ચર્ય

 | 5:43 pm IST

યુવતીઓ તેમની લવ લાઇફથી જોડાયેલી દરેક નાની-મોટી વાતોને લઇને ઘણી કોન્શિયસ રહે છે. પરંતુ શુ તમે જાણો છો કે ફર્સ્ટ ટચ બાદ તેમના મનમાં કયા કયા વિચારો સૌથી પહેલા આવે છે. યુવતીઓ શુ વિચારે છે. તો ચાલો જાણીએ કે યુવકના યુવતીને ફર્સ્ટ ટચ બાદ યુવતીઓને કેવા વિચારો આવે છે. જાણીન તમને પણ થશે આશ્ચર્ય..

હાથ પકડી રાખવો
જ્યારે કોઇ યુવક કોઇ યુવતીનો હાથ પ્રથમ વખત પકડે છે તો ત્યારનો આ અનુભવ એટલો ખાસ હોય છે કે, તે ઇચ્છે છે કે તેનો પાર્ટનર હંમેશા આ રીતે જ તેનો હાથ પકડી રાખે.

ભવિષ્યને લઇને કરશે વિચારો
યુવકનો હાથ પકડવા પર યુવતીના મનમાં ઘણીવાર આ વિચાર આવે છે કે શુ આ યુવક ભવિષ્યમાં પણ તેનો સાથ નીભાવશે.

તે કેટલી નસીબદાર છે
જો યુવક તેની પાર્ટનરનો હાથ ટાઇટ પકડે છે તો યુવતીને તે સમયે ખૂબ સારુ લાગે છે. તેને અનુભવ થાય છે કે કે કેટલી નસીબદાર હોય છે કે તેનો સારો પાર્ટનર મળ્યો છે.

કાળજી લેવી
તેમજ રોડ ક્રોસ કરતા સમયે કે ભીડ વાળા વિસ્તારમાં યુવક યુવતીનો હાથ ન છોડે તો તે વિચારે છે કે, તેનો પાર્ટનર તેની ખૂબ કાળજી કરે છે.