હનીમૂનમાં કરો આ કામ, નજીક આવશે પાર્ટનર - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • હનીમૂનમાં કરો આ કામ, નજીક આવશે પાર્ટનર

હનીમૂનમાં કરો આ કામ, નજીક આવશે પાર્ટનર

 | 3:38 pm IST

હનીમૂન કપલને નજીક લાવતી ટ્રિપ જે જીવનભર યાદ રહે છે. આ દરમિયાન સાથે પસાર કરેલો સમય અને મસ્તી લાઇફટાઇમ તમારા હોઠ પર સ્માઇલ લાવી દે છે. આ યાદને વધારે હસીન બનાવવા માટે આ કામ જરૂરથી કરો.

નોટીનેસ તમને એકબીજાને યોગ્ય રીતે ઓળખવામાં મદદ કરે છે. તમારી મજાક મસ્તી તમારા પાર્ટનરને પસંદ આવે છે અને તે આખી લાઇફ તમને યાદ રહેશે. લાઇફમાં સેફ ગેમ તો દરેક લોકો રમે છે. પરંતુ હનીમૂન પર નવી જગ્યા પર જવું એક નવો અનુભવ હશે. તેનાથી તમારી વચ્ચેનો સંબંધ અને વિશ્વાસ પણ મજબૂત થશે.

હનીમૂન દરમિયાન પોતાને રિલેક્શ કરવા પર પૂરતું ધ્યાન આપો. સાથે જ બોડી મસાજ લો. આ દરમિયાન સાથે વીતાવેલ સમયને કેમેરામાં કેદ કરવાની કોશિશ કરો. ધ્યાન રાખો કે તેનો મતલબ એ નથી કે તમે ફોટ જ ક્લિક કર્યા કરો. પરંતુ આ સમયને કેમેરામાં ક્લિક કરી શકો છો. જે લાઇફ ટાઇમ યાદ રહેશે.