Relationship just having Adult intercourse , this will increase libido
  • Home
  • Featured
  • સંભોગમાં નથી આવી રહી મજા તો કરો બસ આટલું, કામેચ્છામાં થશે વધારો

સંભોગમાં નથી આવી રહી મજા તો કરો બસ આટલું, કામેચ્છામાં થશે વધારો

 | 2:20 pm IST

કેટલીક વખત તમે અનુભવ કર્યો હશે કે તમારી સેક્સ ડ્રાઇવ એટલે કામેચ્છા, એટલે લિબિડોમાં ઉણપના કારણથી પાર્ટનરની સાથે તેમની ઇન્ટિમેટ લાઇફ પર ખરાબ અસર પડવા લાગે છે. સેક્સ કરવાની ઇચ્છામાં ઘટાડાના કારણે થઇ શકે છે. તે પછી રોજની જેમ થાક હોય, ઓફિસ કે ઘરનો તણાવ, લાંબા સમયથી ચાલનારી બીમારી કોઇ ઇજા, હોર્મોનલ ઇમ્બેલેન્સ કે ઇરેક્ટાઇલ ડિસ્ફંકશનની સમસમયા. સેક્સ ડ્રાઇવમાં ઉણપની સમસ્યાને હળવાશમાં લેવાની ભૂલ ન કરો.

અમે તમને જણાવી રહ્યા છીએ કટેલાક એવા જ ઇસેંશલ ઓઇલ એટલે તેલ અંગે જેનાથી તમે તમારી ખોવાયેલી એનર્જી, સેક્સ કરવાની ઇચ્છા અને ઉત્તેજના હાંસલ કરવામાં થઇ રહેલી સમસ્યાઓને સહેલાઇથી દૂર કરી શકશો. જે કેટલાક તેલ છે જે કુદરતી કામોત્તેજકનું કામ કરે છે અને શરીરમાં લોહીનું પરિભ્રમણને યોગ્ય બનાવીને સેક્શુઅલ ડ્રાઇવને પણ સારુ બનાવવામાં મદદ કરે છે.

જો તમારી સેક્સ લાઇફને વધારે સ્પાઇસી બનાવવા માંગો છો , કામેચ્છાને વધારે બેસ્ટ બનાવવી છે તો બેડરૂમમાં તેને ઇસેંશલ ઓઇલ્સની જગ્યા આપો, તમે તેને સ્પ્રેની જેમ ઉપયોગ કરી શકો છો. રૂમમાં ડીફ્યૂસિંગ ઓઇલની જેમ ઉપયોગ કરી શકો છો. તે હાથના કાંડા પર લગાવી શકો છો. આવા તેલે જે રૂમના વાતાવરણને બેસ્ટ બનાવશે જેથી તમને સેક્સ કરવાની ઇચ્છા થાય. આ મસાજ ઓઇલ નથી.

જાસ્મીનનું તેલ તમારા હોર્મોનલ સિસ્ટમને સારુ બનાવે છે શરીરમાંથી ટોક્સિન્સને બહાર કરવામાં મદદ કરે છે અને તમારા ઇમોશન્સને બેલેન્સ કરીને આસપાસના વાતાવરણને સેકશુઅલી એટ્રેક્ટિવ બનાવે છે આ તેલ ખાસ કરીને મહિલાઓ માટે ફાયદાકારક હોય છે તેમા રહેલા stimulant મહિલાઓના મૂ઼ડને કામેચ્છા બન્નેને સારા રાખવાનું કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન