કિસ કરતા સમયે યુવકોને પસંદ નથી આવતી મહિલાઓની આ વાતો - Sandesh
NIFTY 10,682.70 -58.40  |  SENSEX 35,149.12 +-238.76  |  USD 67.7000 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • કિસ કરતા સમયે યુવકોને પસંદ નથી આવતી મહિલાઓની આ વાતો

કિસ કરતા સમયે યુવકોને પસંદ નથી આવતી મહિલાઓની આ વાતો

 | 7:37 pm IST

કિસ રોમેન્ટિક એક સંબંધનું અભિન્ન અંગ હોય છે. કિસ કરીને તમે તેમારા લવ અને સંબંધને બરાબર રાખી શકો છો. ઘણાં યુવકોને મહિલાઓની કિસ સારી નથી લાગતી. આવો જોઇએ કિસ કરતા સમયે યુવકોને મહિલાઓની કઇ વાત પંસદ નથી પડતી.

• દરેક વ્યક્તિ એવો દેખાવ કરે છે કે તેમણે સારી કિસ કરતા આવડે છે. પરંતુ દરેક લોકો કિસ કરવામાં પરફેક્ટ નથી હોતા. જો મહિલાઓને કિસ કરતા ન આવડે તો યુવકોને તે વાત જરાય સારી નથી લાગતી. જેથી કોશિશ કરો કે તમારા પાર્ટનરને યોગ્ય રીતે કિસ કરીને સંતુષ્ટ કરી શકો.

• કિસ કરતા સમયે જીભનો ઉપયોગ કરવાથી કિસ કરવાની મજામાં વધારો થાય છે. પરંતુ શુ તમે જાણો છો કે કિસ કરતા સમયે જીભનો ઉપયોગ કરતા સમયે તમારા પાર્ટનરને તમારો પ્રેમ તેના પ્રતિ ઓછો કરી શકે છે. ભલે આ વાત તમે તમારા પાર્ટનર ન કહો, પરંતુ આ વાત તમારે જાણવી ખૂબ જરૂરી છે.

• તમે ભલે ફિલ્મોમાં જોયું હોય કે, અભિનેતા અને અભિનેત્રી 15 મિનિટ સુધી કિસ કરતા રહે છે. પરંતુ શુ તમને ખબર છે કે ફિલ્મમાં એ દ્રશ્ય માટે કેટલા ટેક લેવા પડે છે. પરંતુ જો વાસ્તવિક જીવનની છે તો આ વાત જાણી લો કે રિયલ લાઇફમાં આ રીતે કિસ કરવી ભારે પડી શકે છે. એવું પણ થઇ શકે છે કે તમારો પાર્ટનર તમારી પરથી ધ્યાન હટાવી લે છે.

• જો તમારા હોઠ ફાટી ગયા હોય તો, એવામાં યુવકોને કિસ કરવી ખૂબ ખરાબ લાગે છે. તેમને એવી ફિલીંગ આવે છે કે તેઓ કાંટાના છોડ પર કિસ કરી રહયા હોય. જેથી કિસ કરતા પહેલા એકવાર તમારા હોઠ પર એકવાર નજર જરૂર કરો.

• તમારા મોંમાંથી ખરાબ વાસ આવી રહી છે તો એવામાં બની શકે છે કે તમારો પાર્ટનર તમારી સાતે મેક આઉટ કરવાનું બંધ કરી શકે છે. એટલું જ નહી બની શકે છે કે આ વાત તે તમને કહી પણ દે. જેથી તમારા મોંમાંથી ખરાબ વાસ આવે છે તો તમે માઉથ ફ્રેશનરનો ઉપયોગ કરી પાર્ટનરને કિસ કરી શકો છો.

• તમે ચશ્મા પહેરો છો તો તે પણ કિસ કરતા સમયે એક મુસીબત બની શકે છે. જેથી તમે કિસ કરતા પહેલા તમારા ચશ્મા અલગ મુકી દો. જેથી કિસ કરતા સમયે તમારી અને તમારા પાર્ટનર વચ્ચે કઇ નહી આવે.

• આપણે દરેક લોકો આ વાત જાણીએ છીએ કે યુવકનો તમારા વાળ ઘણાં પસંદ હોય છે. પરંતુ શુ તમે જાણો છો કે કિસ કરતા સમયે જ્યારે તમારા વાળ પાર્ટનરના મોંમા જાય છે તો ખરાબ લાગે છે. જેથી કિસ કરતા સમયે વાળને બરાબર બાંધી લો.