સંબંધ બનાવતા સમયે ક્યારેય ન કરશો આ ભૂલો - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • સંબંધ બનાવતા સમયે ક્યારેય ન કરશો આ ભૂલો

સંબંધ બનાવતા સમયે ક્યારેય ન કરશો આ ભૂલો

 | 7:54 pm IST

શારીરિક સંબંધ પતિ-પત્નીના સંબંધને વધારે મજબૂત બનાવે છે. શારીરિક સંબંધ બનાવતા સમયે તમે ક્યારેય તમારા પાર્ટનરને નારાજ કરશો નહીં. આ સ્થિતિમાં પાર્ટનર એકબીજાની કેટલીક વાતો નોટિસ કરે છે. તે દરમિયાન તે ઘણી એવી ભૂલો પણ કરી બેસે છે. જેની સીધી અસર લગ્નજીવન પર પડે છે. જેથી ધ્યાન રાખવું જોઇએ કે રિલેશન બનાવતા સમયે પાર્ટનરને સારો અનુભવ કરાવો. ન કે પાર્ટનરના મનમાં કોઇ શંકા પેદા થાય. આવો જોઇએ કપલ્સ સંબંધ બનાવતા સમયે કઇ કઇ ભૂલો કરે છે.

સંબંધ બનાવતા સમય પાર્ટનરને કિસ ન કરવાની ભૂલ ક્યારેય ન કરો. કારણકે તેનાથી પાર્ટનરને તમારા પ્રેમનો અનુભવ થશે. તે સિવાય તમે ક્યારેય તમારા પાર્ટનરને કાન,ખભા, ગરદન કે શરીર પર ક્યારેય પણ લવ બાઇટની આપવાની કોશિશ ન કરો. તેનાથી પાર્ટનરને અસુવિધાનો અનુભવ થાય છે. સંબંધ બનાવતા પહેલા પાર્ટનરને ચેતાવણી જરૂરથી આપો. કારણકે પાર્ટનરને તમારા વિશે જાણવાનો પૂરો હક છે.

સંબંધ બનાવતા સમયે ક્યારેય પણ ચૂપ ન રહેશો. પરંતુ પાર્ટનર સાથે પ્રેમથી વાતો કરો. જેથી તમારા પાર્ટનરને સારો અનુભવ થશે. તમારા પાર્ટનરને ખુશ રાખવા માટે તેની દરેક વાત સાંભળો. તમારા પાર્ટનરે સમય આપો જેથી તે તમારી વધારે નજીક આવશે.