Relationship No need for Adult Intercourse for orgasm can occur even in sleep
  • Home
  • Featured
  • ઓર્ગેજ્મ માટે સેક્સની જરૂર નથી ઉંઘમાં પણ થઇ શકે છે

ઓર્ગેજ્મ માટે સેક્સની જરૂર નથી ઉંઘમાં પણ થઇ શકે છે

 | 3:30 pm IST

પુરૂષોમા થનારા નાઇટ ફૉલ કે વેટ ડ્રીમ્સ અંગે તો સાંભળ્યું હશે. આ એવી પરિસ્થિતિ હોય છે જેમા ઉંઘમાં અનકંટ્રોલ્ડ ઇજેક્યુલેશનના કારણથી સેક્શુઅલ અરાઉજલ અને ઓર્ગેજમ અનુભવ થાય છે. અને આવુ બિલકુલ સામાન્ય વાત છે. પરંતુ શુ મહિલાઓમાં પણ એવુ કઇ થાય છે. શુ મહિલાઓ પણ ઉંઘમાં ઓર્ગેજ્મ અનુભવ કરે છે. સેક્સ કર્યા વગર ઉંઘમાં કેવી રીતે થઇ શકે છે ઓર્ગેજમ તે અંગે જાણીએ.

સ્લીપ ઓર્ગેજમ એક એવી સ્થિતિ હોય છે જેમા વ્યક્તિ ઉંગમાં ક્લાઇમેક્સ અનુભવ કરીને જાગી જાય છે. ખાસ કરીને છોકરાઓ અને છોકરીએમાં કિશોરાવસ્થા અને પ્યુબર્ટી દરમિયાન એવુ વધારે થાય છે. તે સિવાય જો વ્યક્તિ લાંબા સમય સુધી સેક્શુઅલી એક્ટિવ ન રહે ત્યારે પણ ઉંઘમાં ઓર્ગેજ્મ થઇ શકે છે. નિષ્ણાંતની માનીએ તો સ્લીમ ઓર્ગેજમ, રીયલ ફિઝિકલ ઓર્ગેજમ થાય છે. પુરૂષોમાં જ્યાં ઇરેક્શન તેનો પુરાવો હોય છે. જ્યારે મહિલાઓમાં માત્ર એક ફિલિંગ હોય છે.

મહિલાઓ માટે સ્લીપ ઓર્ગેજ્મ એક કન્ફ્યૂઝિંગ સ્થિતિ હોય છે કારણકે તે આ જાણી શકતા નથી કે તેમણે ખરેખર ક્લાઇમેક્સ અનુભવ થયો કે પછી તે માત્ર એક ઇરોટિક સપનું હતું. સેક્સ રીસર્ચ નામના જર્નલમાં પ્રકાશિત 1986ના એક અભ્યાસ અનુસાર આશરે 37 ટકા મહિલાઓને ઓછામાં ઓછા એક વખત સ્લીપ ઓર્ગેજ્મ એટલે ઉંઘમાં ક્લાઇમેક્સ જરૂર અનુભવ થાય છે.

 

તમને જાણીને હેરાની થશે કે આવી કોઇ મહિલાઓ છે જેને રિયલમાં સેક્સ દરમિયાન ઓર્ગેજમ અનુભવ થવા દેતી નથી,. પરંતુ ઉંઘમાં સ્લીપ ઓર્ગેજમ ફીલ થાય છે. એવું એટલા માટે કારણકે મહિલાઓ ઓર્ગેજમ ત્યા સુધી હાંસલ નથી થઇ શકતુ જ્યાં સુધી તે શારીરિક અને માનસિક બન્ને રીત ઉત્તેજના અનુભવ ન કરો. જો સેક્સ દમરિયાન મહિલા કોઇપણ કારણથી અનકંફર્ટેબલ ફીલ કરે છે તો તે ઓર્ગેજમ હાંસલ કરી શકતી નથી. પરંતુ ઉંઘમાં કોઇ પ્રકારની સમસમયા થવા પર ઓર્ગેજ્મ હાંસલ કરવા સહેલા હોય છે. જોકે, આ ટોપિક પર વધારે રિસર્ચ થયુ નથી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન