Relationship not a sex The tips will be part of the bedroom;
  • Home
  • Featured
  • સેક્સ નહીં, બેડરૂમમાં ટ્રાય કરો આ ટિપ્સ, પાર્ટનર થઇ જશે દીવાની

સેક્સ નહીં, બેડરૂમમાં ટ્રાય કરો આ ટિપ્સ, પાર્ટનર થઇ જશે દીવાની

 | 6:16 pm IST

પાર્ટનર અને ખાસ કરીને ફિમેલ પાર્ટનર પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા માટે જરૂરી નથી કે હંમેશા તેમની સાથે ફિજિકલ રિલેશન બનાવી રાખવા. તમે બેડરૂમમાં સાથે હોયને પણ કઇક એવું કરી શકો છો જેનાથી તમારા પાર્ટનરનો તમારા પ્રત્યે પ્રેમ વધશે.

તમારા પાર્ટનરની આંખોંમાં આંખો રાખી ત્યાં સુધી જોઇ રાખો જ્યાં સુધી તે શરમાય નહીં. તમે જોશો તો થોડીક વારમાં તમારા પાર્ટનરના ચહેરા પર સ્માઇલ આવી જશે. બેડરૂમમાં સાથે હોવતો તમારી પાર્ટનરના વાળ સરખા કરો. યુવતીઓને એવું ખૂબ પસંદ હોય છે. આ સમયે તમે તમારી પાર્ટનરને કહી શકો છો કે તેનાથી વધારે દુનિયામાં કોઇ સુંદર નથી. તેને કહો કે તમે ખૂબ લકી છો કે એ તમારી પાર્ટનર છે. તમારી પાર્ટનરના કપાળ પર કીસ કરોય

તમારી પાર્ટનરના માથા, આંખ, ગાલ, નાક, ગળા પર કિસ કરો. આખરે પાર્ટનર જાતે તમને લિપ કિસ કરશે. એવામાં તરત કિસ ન કરો અને થોડીક વાર પછી અચાનક લિપ્સ પર કિસ કરો. તે અનુભવ કંઇક અલગ જ લાગશે. તમારી પાર્ટનરને ટાઇટ હગ પણ કરી શકો છો.