આ વાતોથી ઓળખો તમારા પાર્ટનરનો True Love - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • આ વાતોથી ઓળખો તમારા પાર્ટનરનો True Love

આ વાતોથી ઓળખો તમારા પાર્ટનરનો True Love

 | 4:00 pm IST

લાઇફ દરેક લોકોમને ક્યારેક તો પ્રેમ થઇ જાય છે. એ પછી શાળા કે કોલેજ લાઇફ હોય કે લગ્ન બાદ પણ પ્રેમ થઇ જાય છે.જ્યારે આ ફિલીંગ કોઇના દિલમમાં આવી જાય છે તો તેને તેના પાર્ટનર સિવાય દુનિયામાં દરેક વાત ખોટી લાગે છે. પાર્ટનરની કહેવામાં આવેલી દરેક વાત પર વિશ્વાસ કરવા લાગે છે. તેની સાથે જ લાઇફના દરેક સપના જોવા લાગે છે. એક બીજા સાથે પર્સનલ વાતો શરે કરવા લાગે છે. તમારા ઘણા સીક્રેટ અજનબીને કહેવા પર ભવિષ્યમાં મુસીબતનું કારણ બની શકે છે. કોઇની સાથે પોતાની લાઇફ શેર કરતા પહેલા ઘણી વાતો જાણવી જરૂરી છે. જેથી માલૂમ પડે કે તમારા પ્રેમ સાચો છે કે નહીં.

• જો તમારા બોયફ્રેન્ડ તમને પ્રેમ કરે છે તો દિવસની શરૂઆત તમારાથી જ કરશે. સવારે ઉઠતાની સાથે તે સૌથી પહેલા તમને મેસેજ કરશે.
• પ્રેમનો મતલબ બિલકુલ એ નથી કે દિવસ રાત કામ છોડીને તમારો પાર્ટનર તમારી સાથે જ વાત કર્યા કરે. પ્રેમ કરવાની સાથે સાથે તે તમારા કામની પણ કદર
કરે. ફક્ત થોડાક પળના સાથમાં ખુશી અનુભવે છે તે જ સાચો પ્રેમ છે.
• તમારો બોયફ્રેન્ડ કોઇ અન્યની સામે તમારા વખાણ કરે છે પરંતુ ભૂલ થવા પર તે તમને સુધરવા માટે સલાહ પણ આપે છે. તેનો મતલબ તેને તમારી ચિંતા છે.
• જે વ્યક્તિ દિલથી કોઇને ચાહે છે તો તે ક્યારેય તમારી પર શક નહી કરે, તમારા આત્મસમ્માનની કદર કરશે, વાત વાત પર ક્યારેય નહી કહે કે કોની સાથે
છે.તેમજ તમારી ફ્રેન્ડ લીસ્ટમાં કોણ કોણ લોકો સામેલ છે. વિશ્વાસની સાથે સંબંધ આગળ વધારશે.
• તમે કોઇને લાઇફ પાર્ટનર બનાવવા માટે વિચારી લીધુ છે તો તેમા આ વાત હોવી ખૂબ જરૂરી છે કે તમારાથી કઇ છૂપાવે નહી. કોઇપણ પ્રકારની કોઇ પરેશાની કે
વીતેલી કોઇ ખરાબ યાદો કે સીક્રેટ રાખવાની જગ્યાએ તમને અચકાયા વગર કહી દે. વાતોને છુપાવનાર વ્યક્તિ ઉંમર ભરનો સાથે ન બની શકે.