નિયમિત શારીરિક સંબંધ બનાવવાથી થશે આ ફાયદા - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • નિયમિત શારીરિક સંબંધ બનાવવાથી થશે આ ફાયદા

નિયમિત શારીરિક સંબંધ બનાવવાથી થશે આ ફાયદા

 | 6:07 pm IST

શારીરિક બનાવવા ફક્ત પ્રજનન કે પછી આનંદ માટે નથી હોતો. પરંતુ તમામ અધ્યયનોમાં આ સાબિત કરવામાં આવ્યું છે કે શારીરિક સંબંધ તમારા સ્વાસ્થય માટે ઘણો ફાયદાકારક છે. એવામાં એક શોધમાં કહેવામાં આવ્યું છે કે નિયમિત શારીરિક સંબંધ બનાવવાથી તમારી ત્વચામાં નિખાર આવે છે. તથા તમે તમારી વાસ્તવિક ઉંમરની તુલનામાં ઓછી ઉંમરના લાગો છોય શોધમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ વખત સેક્સ કરો છો તો તમારી વાસ્તવિક ઉંમરથી 4 વર્ષ ઓછી ઉંમરના દેખાવ છો. એટલું જ નહી, તેનાથી ખુશી વધારનાર હોર્મોન્સના પ્રમાણમાં પણ વધારો થાય છે. તથા તમારા ત્વચામાં ચમક આવે છે. તો આવો જોઇએ સેક્સ કરવાથી તમારી સુંદરતા અને તમારી ઉંમર પર શુ પ્રભાવ પડે છે.

  • શારિરીક સંબંધ બનાવવાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. તે દરમિયાન શરીરમાંથી નીકળનારો પરસેવો શરીરની અંદરથી ઝેરી તત્વોને બહાર નીકાળવામાં મદદ કરે છે. સેક્સના કારણથી શરીરમાં ઓક્સીટોસિનો સ્ત્રાવ હોય છે, જે ત્વચા પર વધતી ઉંમરનો પ્રભાવ ઓછો કરવામાં મદદગાર થાય છે.
  • નિયમિત શારીરિક સંબંધ બનાવવાથી શરીરમાં રહેલા એસ્ટ્રોજનના સ્તરમાં વધારો થાય છે. જે ત્વચાને સુસ્ત થવાથી દૂર કરે છે. તથા ત્વચાની ઇલૈસ્ટિસિટીને બરાબર બનાવે છે. જેથી ત્વચા પર કરચલી થવાની સંભાવના ઓછી થઇ જાય છે.
  • ત્વચા પર ખીલ થવાનું મોટું કારણ થાક કે તણાવ છે. શરીરમાં થાક હોર્મોંસના ઓછા કરવા માટે સેક્સ કરવાથી મદદ મળે છે. સેક્સ બાદ વ્યક્તિના શરીરમાં ખુશી વધવાના હોર્મોન્સ વધે છે. એવામાં ખીલ થવાની સંભાવના ઓછી થઇ જાય છે.
  • તેમજ જ્યારે શારીરિક સંબંધ બનાવો છો, તો આપણા શરીરમાં ઓક્સીટોસિન અને બીટા એન્ડોર્ફિન્સ જેવા એન્ટી ઇન્ફલેમેટ્રી મોલેક્યૂલ્સનું સ્ત વધી જાય છે. તે આપણા શરીરને નુક્શાન કરતી કોશિકાઓને રિપેયર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
  • શારીરિક સંબંધ બાંધવાથી મગજના દરેક ભાગ પર સકારાત્મક અસર પડે છે. એવામાં તમને માનસિક શાંતિ તથા એકાગ્રતા પ્રાપ્ત થાય છે. આત્મવિશ્વાસ વધારવા માટે આ ચીજ ખૂબ જરૂરી છે.