દરેક પત્ની તેના પતિથી છુપાવીને રાખે છે આ વાતો - Sandesh
  • Home
  • Sex & Relationship
  • દરેક પત્ની તેના પતિથી છુપાવીને રાખે છે આ વાતો

દરેક પત્ની તેના પતિથી છુપાવીને રાખે છે આ વાતો

 | 5:22 pm IST

પતિ-પત્નીના સંબંધ વિશ્વાસ અને પ્રેમ પર હોય છે. બન્ને એકબીજાથી દરેક વાત શેર કરે છે.પરંતુ શુ તમને માલૂમ છે કે દરેક લોકોના કોઇને કોઇ સિક્રેટ હોય છે. એવી કેટલી વાતો છે તે પતિ તેમની પત્નીથી શેર નથી કરતા. તો કેટલીક વાતો એવી હોય છે જે પત્નીઓ તેમના પતિથી છુપાવે છે. તો કેટલીક વખત મહિલાઓ તેમના સંબંધને સાચવી રાખવા માટે તો કેટલીક વખત તેમના ઘરમાં શાંતિ માટે ઘણી વાતો પાર્ટનરથી છૂપાવવા માટે મજબૂર થઇ જાય છે.

• કેટલીક પત્નીઓ તેમના સ્વાસ્થ્યથી જોયાડેલી ગડબડી પતિથી છુપાવે છે. ક્યારેક ખાનગી અંગોથી જોડાયેલા રોગ જેમ કે ગાંઠ કે અચાનર કોઇ દાગ થવા પર પોતાના પતિને પરેશાન કરતી નથી. આ વાતો મહિલાઓ તેમના પતિને કહેવા માટે ખચકાત અનુભવે છે.
• મહિલાઓ પતિ સાથે તેમના સંબંધ, ઘર તેમજ બાળકોથી જોડાયેલ નિર્ણયને લઇને ખૂબ પરેશાન રહે છે. તે થેરેપિસ્ટ સેશન લેવા લાગે છે. એવામાં તમને લાગે છે કે પતિ તેની આ વાત નહીં સમજે અને આ વાત છૂપાવે છે.
• મહિલાઓ પાર્ટવનર સાથે ઇંટિમેટ થતા સમયે પસંદ અને નાપસંદને લઇને પતિથી ખુલીને વાત કરી શકતા નથી. પતિની જગ્યાએ તે કોઇ થેરેપિસ્ટ કે કોઇ ફ્રેન્ડને આ અંગે વાત કરવાનું પસંદ કરે છે.તેના પતિને તે સહેલાઇથી કહી શકતી નથી કે સંબંધ બનાવતા સમયે શુ સારું લાગે છે અને નહી.
• કેટલીક મહિલાઓનું એક અલગથી બેન્ક એકાઉન્ટ હોય છે. જેમા તે તેના અલગથી સેવિંગ કરે છે. આ અંગે તે તેના પતિથી છુપાવે છે. તે વિચારે છે કે સંકટ સમયે તેના આ બચાવેલા પૈસા કામ લાગી શકે છે.
• મહિલાઓ તેમના પતિને આ અંગે ક્યારેય ખબર પડવા દેતી નથી કે તે જાસુસી કરી રહી છે. જેના માટે તે કેટલીક વખત તેના પાર્ટનરનું સોશિયલ મીડિયા હેક કરીને રાખે છે. આ વાતની હિન્ટ જરાય તેના પાર્ટનરને થવા દેતી નથી.