સેક્સ દરમિયાન કરો કંઇક આવું, પાર્ટનર થઇ જશે ઉત્તેજિત - Sandesh
NIFTY 11,355.75 -73.75  |  SENSEX 37,644.90 +-224.33  |  USD 69.9325 +1.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • સેક્સ દરમિયાન કરો કંઇક આવું, પાર્ટનર થઇ જશે ઉત્તેજિત

સેક્સ દરમિયાન કરો કંઇક આવું, પાર્ટનર થઇ જશે ઉત્તેજિત

 | 3:13 pm IST

સેક્સ દરમિયાન પ્રેમ ભરી નોંકઝોંક ચાલતી રહે છે. પરંતુ તેને વધારે મજેદાર બનાવવા માંગો છો તે તેને માટે તમે તમારા પાર્ટનરને ગલીપચી કરો. એક રિસર્ચ મુજબ પાર્ટનરના પગ પર ફોરપ્લે દરમિયાન તમે તેને વધારે એક્સાઇટેડ કરી શકો છો. શોધમાં સામે આવ્યું છે કે સેક્સ પહેલા ફોરપ્લે દરમિયાન ગલીપચી કરવામાં આવે તો પુરૂષો માટે એક પ્રકારના સૌમ્ય વિદ્યુતીય તરંગોની જેમ તેની પર કાર્ય કરે છે. જેના અનુભવથી તે તરત જ ઉત્તેજિત થઇ જાય છે. આ તરંગ કે સ્પર્શનો અનુભવ ખૂબ જ અલગ હોય છે. જેનાથી પુરૂષોને ગલપચી જેવો અનુભવ થાય છે.

સેક્સ પહેલા ફોરપ્લે સેશનને વધારે મજેદાર બનાવે છે. સેક્સ કરતા સમયે ગલીપચી કરવાથી તમારા પાર્ટનરને હસાવવાની એક અલગ જ મજા છે. તમે ઇચ્છો તો તમારા પાર્ટનરને અલગ રીતે ગલીપચી કરીને એક શાનદાર લવ સેશન એન્જોય કરી શકો છો. આવો જોઇએ બીજી કેવી રીતે ગલીપચી કરી શકાય.

દાઢી
જે પુરૂષોને ભરાવદાર દાઢી-મૂંછ હોય તેને કિસ કરવામાં ખૂબ મુશ્કેલી થાય છે. એવામાં તે તેના વાળથી તમને ગલીપચી કરી શકે છે અને આમ કરવાથી ઉત્તેજના વધી જાય છે.

વાળથી
જો તમારા વાળ ખૂબ લાંબા હોય તો સેક્સ સમયે તમે તેને ખુલ્લા રાખો. હવે તમારા વાળની નીચે લાવી પાર્ટનરને નાભિ પાસે ગલીપચી કરો. જ્યારે તે વધારે થઇ જાય તો તે જગ્યા પર પાર્ટનરને કિસ કરો.

એક ટચ
ફોર પ્લે દરમિયાન એક સેક્સુઅલ ટચથી પણ તમે તમારા પાર્ટનરને ઘાયલ કરી શકો છો. તમારે તમારા પાર્ટનરના શરીર પર હળવી આંગળીઓ ફેરવો. આમ કરવાથી તમે એક સારુ લવ સેશન એન્જોય કરી શકો છો.

હોઠ
ગલીપચી ફક્ત હાથ અને વાળથી જ નહીં હોઠથી પણ થઇ શકે છે. તમારા હોઠથી તમારા પાર્ટનરને સેંસેટિવ પાર્ટ પર ટચ કરો. આમ કરવાથી તમારો પાર્ટનર એકદમ ઉત્તેજિત થઇ જાય છે અને તમે એક રોમાંચિત સેક્સ લાઇફને એન્જોય કરી શકો છો.

પ્યૂબિક હેર
પ્યૂબિક હેરથી પણ ટ્રિમ કર્યા વગર ગલીપચી કરી શકાય છે. પ્રાઇવેટચ પાર્ટની આસપાસોનો આ ભાગ ખૂબ સંવેદનશીલ અને કામોત્તેજક હોય છે.