સંભોગ બાદ પાર્ટનર પાસેથી આવી આશા રાખે છે યુવતીઓ - Sandesh
NIFTY 10,822.10 +35.15  |  SENSEX 35,607.74 +124.27  |  USD 67.4600 +0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • સંભોગ બાદ પાર્ટનર પાસેથી આવી આશા રાખે છે યુવતીઓ

સંભોગ બાદ પાર્ટનર પાસેથી આવી આશા રાખે છે યુવતીઓ

 | 5:03 pm IST

લગ્નજીવનને રસપ્રદ બનાવવા માટે તમારા પાર્ટનર સાથે ઇન્ટિમેટ થવું એટલું જ જરૂરી છે જેટલું કે સમાન્ય રીતે લાઇફમાં એકબીજાનો સાથ આપવો. આ વચ્ચે એક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે કેવી રીતે તમે ઇન્ટીમેન્ટ બાદ તમારા પાર્ટનરને આવનાર પળ માટે ખુશ રાખી શકો છો. આવો તમને જણાવીએ કઇ છે તે ખાસ વાતો.

ઇન્ટીમેન્ટ બાદ તમારા પાર્ટનર સાથે વાતો કરો. તેમના વાળ સરખા કરો. તેની સાથે સૂઇ રહો. આ ત્રણ વાત પર ધ્યાન રાખવું જરૂરી છે. જેથી મહિલાઓને સારો અનુભવ થાય છે.મહિલાઓને ઇન્ટીમેટ બાદ પ્રેમથી વાતો કરવી અને પાર્ટનર દ્વારા તેમના વખાણ કરવા ખૂબ પસંદ છે. તે સિવાય મહિલાઓને ઇન્ટીમેન્ટ બાદ મહિલાઓને આ વાત કહેવાની ન ભૂલતા કે પોતાની લાઇફમાં તેની ખૂબ જરૂરત છે. ઘણી વાર આફ્ટરપ્લે ઇન્ટીમેન્ટ સૌથી યાદગાર પળ બની જાય છે. જો તમે તમારા પાર્ટનરને સૌથી વધારે પ્રેમ કરો છો તો ક્યારેય ન ભૂલતા કે ઇન્ટીમેન્ટ બાદ પણ તમારી સૌથી વધારે જરૂર હોય છે.

તમે ફક્ત તમારા વિશે જ ન વિચારો. પરંતુ તમારા પાર્ટનપર અંગે વિચારવું પણ ખૂબ જરૂરી છે જેટલું તમે તમારા માટે વિચારી રહ્યા છો. જો તમે પાર્ટનર વિષે વિચારી રહ્યા છો તો તમારી લવ લાઇફ અને મેરિડ લાઇફ શાનદાર રહેશે. ઇન્ટિમેન્ટ બાદ કે પહેલા પાર્ટનર પર ગુસ્સો ન કરો. જો આમ કરશો તો તમારા પાર્ટનરના મનમાં નેગેટીવ ભાવનાઓ આવી જાય છે.