સેકસ દરમિયાન યુવકો નોટિસ કરે છે 'આ' વાત - Sandesh
  • Home
  • Uncategorised
  • સેકસ દરમિયાન યુવકો નોટિસ કરે છે ‘આ’ વાત

સેકસ દરમિયાન યુવકો નોટિસ કરે છે ‘આ’ વાત

 | 8:38 pm IST

અંહી અમે ખરાબ થઇ ગયેલા મેકઅપ, વાળ કે ફાટી ગયેલી એડીની વાત નથી કરી રહ્યા. ઘણી એવી વાતો છે જે યુવકો બેડરૂમમાં રિલેશન દરમિયાન નોટિસ કરે છે.

  • જ્યારે તમે બેડરૂમમાં તમારા પાર્ટનર સાથે હોવ છો તે દરમિયાન મોનિંગ તેમને આ વાતનો અનુભવ કરાવે છે કે તમે આ પળને માણી રહ્યા છો. પરંતુ તેનો મતલબ એ નથી કે તમે ફક્ત તેને સારુ બતાવવા માટે આમ કરો છો. આ વાત યુવકને સમજમાં આવી જાય છે.
  • પુરૂષોને તેમના પાર્ટનર દ્વારા ચાર્જ હાથમાં લેવાનુ સારુ લાગે છે અને જો સંબંધ માટે તમે પહેલ કરો છો કે પછી થોડાક સમય માટે તમે લીડ કરો છો. તો આ વાત તમારા પાર્ટનરને ખાસ પસંદ આવે છે. તેનાથી તમારા પાર્ટનરને અહેસાસ થાય છે તે તમે પણ આ એક્ટમાં તેની જેમ જ સામેલ છો.
  • આ દરમિયાન યુવતીનો કોન્ફિડેન્સ યુવકને સારો લાગે છે. જેથી બેડ પર હોય તે દરમિયાન કોઇપણ વાતને લઇને નર્વસ ફીલ ન કરો.
  • જોકે આ વાત યુવતીઓની પસંદ પર નિર્ભર કરે છે કે તે બોડી પર રહેલા વાળ રીમૂવ કરવા માંગે છે કે નહી. પરંતુ વધારે પડતા યુવકો બોડી પર રહેલા વાળને નોટિસ કરે છે.
    તમારી વધી રહેલા શ્વાસ સીધો સંકેત હોય છે કે તમે ઉત્તેજના અનુભવી રહ્યા છો.