Relationship So men think after Intercourse Adult thinking with partner
  • Home
  • Featured
  • …તો સેક્સ બાદ આવું વિચારે છે પુરૂષો, જાણીને તમે પણ કહેશો અરે બાપરે

…તો સેક્સ બાદ આવું વિચારે છે પુરૂષો, જાણીને તમે પણ કહેશો અરે બાપરે

 | 4:15 pm IST

જો તમને લાગે છે કે સેક્સથી પહેલા, દરમિયાન કે બાદ પુરૂષોની સાથે દરેક વસ્તુ સારી થાય છે તો આવું નથી. પુરૂષ તેની સેક્સ લાઇફ અંગે વધારે વિચારે છે એટલું જ નહીં સેક્સ બાદ તેમનો આખો દિવસ પણ ખરાબ રહી શકે છે. અંહી કેટલાક લોકોએ સેક્સ બાદ તેમના અનુભવ શેર કર્યા છે.

સેક્સ બાદ ખાસ કરીને પુરૂષ તેમના પરર્ફોમન્સ અંગે વિચારે છે તે તેમના પાર્ટનરના એક્સપ્રેશંસ વાંચવાની કોશિશ કરે છે તેમના પાર્ટનર માટે આ સારો અનુભવ રહ્યો કે નહીં. જો તેમને એવુ લાગે છે કે તેમના પાર્ટનર સંતુષ્ટ નથી તો તેમનો આખો દિવસ બરબાદ રહી શકે છે.

એવું માત્ર મહિલાઓની સાથે નથી હોતુ પરંતુ સેક્સ બાદ ઉદાસી પુરૂષોને પણ પરેશાન કરી શકે છે. સેક્સ બાદ આશરે 40 મિનિટ પરેશાન રહે છે અને તે નોર્મલ છે. તેનો મતલબ એવો નથી કે મને એક્ટમાં મજા નથી આવતી પરંતુ આ થોડીક વાર માટે હોય છે.

તે વ્યક્તિની ગર્લફ્રેન્ડને આશા રહે છે કે સેક્સ બાદ હું તેને એક કલાક સુધી ગળે મળીને પ્રેમભરી વાતો કરતો રહું. આખા દિવસના થાક બાદ મારા માટે મોડી રાત સુધી જાગવું મુશ્કેલ થઇ જાય છે. જે દિવસે પણ હુ સૂઇ જવું છું તો તેને લાગે છે કે હું સ્વાર્થી છું.

હકીકત કહુ તો હુ મારા પ્રાઇવેટ પાર્ટની સાઇઝને લઇને થોડોક ઇનસિક્યોર છું, હું હંમેશા વિચારતી રહું છુ કે સાઇઝથી સેક્સ પ્લેઝરમાં કઇ ફરક પડે છે કે નહીં તે સેક્સ પોઝિશન પર ડિપેન્ડ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન