Relationship Spread eagle intercourse positions are discussed,find interesting things about
  • Home
  • Featured
  • ચર્ચામાં છે સંભોગની આ પોઝિશન, જાણો ન જાણતા હોવ એવી વાત

ચર્ચામાં છે સંભોગની આ પોઝિશન, જાણો ન જાણતા હોવ એવી વાત

 | 4:07 pm IST

જે રીતે થોડાક વર્ષો પહેલા સેક્સ થેરપિસ્ટની વચ્ચે કરિજ્જા (Karezza) નામની સેક્સ પોઝિશન ખૂબ ચર્ચામાં રહી. એવી જ રીતે હવે સ્પ્રેડ ઇગલ પોઝિશન (Spread Eagle) લોકોની ઉત્સુકતા વધી રહી છે. જોકે, આ કોઇ નવી સેક્સ પોઝિશન નથી. પરંતુ થોડાક સમય પહેલા જ્યારે કર્ટિસ પ્રિટકાર્ડ નામના પ્રખ્યાત ઇંગ્લિશ ડાન્સર અને કોરિયોગ્રાફરે તેને તેમના ફેવરિટ સેક્સ પોઝિશન ગણાવી. તે બાદથી લોકો આ અંગે જાણવા માટે ઉત્સુક થઇ ગયા.

સ્પ્રેડ ઇગલ સેક્સ પોઝિશન એક એવી પોઝિશન છે જેનાથી એક પાર્ટનર ઇગલની અવસ્થામાં પેટના બળ સૂઇ જાય છે અને તેના હાથ અને પગની વિપરીત દિશામાં ફેલાવી લે છે. જ્યારે બીજો પાર્ટનર આ અવસ્થામાં તેની સાથે યૌન સંબંધ બનાવે છે.

આ પોઝિશનનો ફાયદો એવો થાય છે કે તેમ ડીપ પેનિટ્રેશન હોય છે. જેનથી બન્ને પાર્ટનરને ઉત્તેજનાનો અનુભવ થાય છે. તે સિવાય તેનાથી શરીરમાં લચીલાપન આવે ચછે. આ પોઝિશનમાં યૌન સંબંધ બનાવવાથી ક્લાઇટૉરિસ સ્ટિમુલેશન એટલે ક્લાઇટૉરિસ ઉત્તેજિત થઇ જાય છે.

સ્પ્રેડ ઇગલ થોડીક હદ સુધી મિશનરી સેક્સ પોઝિશનથી મેળ થાય છે. પરંતુ તેમા અલગ-અલગ મુદ્રાઓ થાય છે જે તેને અલગ બનાવે છે. જેમ કે, સ્ટેન્ડિંગ ઇગલ, ફ્લાઇંગ ઇગલ, સોરિંગ ઇગલ, રિવર્સ સોરિંગ ઇગલ અને એક્સપોઝ્ડ ઇગલ છે.

આ અવસ્થામાં યૌન સંબંધ બનાવવાથી કેટલાક નુકસાન પણ થાય છે. જેમ કે, ઘણા સમય સુધી પગ ફેલાવીને રાખવાથી તેની પર ખૂબ દબાણ પડે છે. જેનાથી દુખાવો થઇ શકે છે. જેના કારણે શ્વાસ લેવામાં સમસ્યા થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન