The husband and wife should never talk About in the night after marriage
  • Home
  • Featured
  • પતિ અને પત્નીએ લગ્ન બાદ રાતે રૂમમાં ક્યારેય ન કરવી જોઇએ આ વાત

પતિ અને પત્નીએ લગ્ન બાદ રાતે રૂમમાં ક્યારેય ન કરવી જોઇએ આ વાત

 | 4:44 pm IST

લગ્ન કરીને મહિલાઓએ તેમના પતિની સાથે રહેવું પડે છે તેમજ પતિના ઘરના દરેક સદસ્યોનું ધ્યાન રાખવું પડે છે. તેનાથી પણ વધારે પતિની સાથે સમય પસાર કરવો જરૂરી હોય છે. જ્યારે આખો દિવસની જવાબદારી વચ્ચે ફક્ત રાતનો સમય હોય છે. જ્યારે પતિ-પત્ની કેટલાક પળ એકબીજાની સાથે વીતાવી શકે છે.

કેટલીક વખત તો પાર્ટનર વચ્ચે કેટલીક વાતો સારી ચાલતી હોય છે તો કેટલીક વાતને લઇને બન્નેની વચ્ચે અણબનાવ થવા લાગે છે. જેનાથી પરણિત લોકોની લાઇફમાં ખટાસ આવવા લાગે છે. આવો જોઇએ કઇ તે વાતો છે જે તમારા પ્રેમના પળને ખરાબ કરી દે છે. જેને રાતના સમયે ક્યારેય પાર્ટનર સાથે શેર ન કરવી જોઇએ.

– દરેક લોકોથી કઇને કઇ ભૂલો થઇ જાય છે. સંબંધને સાચવી રાખવા માટે કેટલીક ભૂલોને ઇગ્નોર કરવાની જરૂરી છે. જો વારંવાર તમે એક-બીજાની ભૂલોનો ચિઠ્ઠા ખોલીને બેસી જશો તો તેનાથી વાત સુધારવાની જગ્યાએ વાત વધારે બગડી જાય છે.

– જ્યારે પતિ-પત્ની બન્ને એક સાથે સમય પસાર કરી રહ્યા છો તો ક્યારેય પણ મોબાઇલને મહત્વ ન આપો. જ્યારે પાર્ટનર સામે છે અને તમે મોબાઇલ લઇને બેસી જાવ છો તો તેનાથી સંબંધમાં ખટાશ આવી જાય છે.

– જે રીતે પતિ પત્નીથી પ્રેમની આશા રાખે છે. તે રીતે પત્નીની પણ કેટલીક ઇચ્છા હોય છે. જ્યારે પણ તમે રૂમમાં હોવ છો તો તમારા પાર્ટનરને ઇગ્નોર ન કરો. રાત્રે સૂતા સમયે પીઠ કરીને ન સૂવુ જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન