The thing to know about the love bytes caught during intercourse
  • Home
  • Featured
  • સેક્સ દરમિયાન પડેલા લવ બાઇટ્સના નિશાન અંગે જાણવા જેવી વાત

સેક્સ દરમિયાન પડેલા લવ બાઇટ્સના નિશાન અંગે જાણવા જેવી વાત

 | 11:48 am IST

એક હૉટ લવ મેકિંગ સેશન બાદ જ્યારે તમે પોતાને અરીસામાં જુઓ અને ગરદન તેમજ ચહેરા પર લવ માર્ક જોવા મળે તો કેટલીક વખત ટેન્શન થઇ જાય છે. કારણકે તેને છુપાવવા સહેલા નથી અને તમે આ નિશાન કોઇને બતાવવા માંગતા નથી. લવ બાઇટ્સ સ્કિન પર કોઇ જગ્યા ઇન્ટેસ સકિંગના કારણે બને છે. જોકે, તે આ હૉટ સેશન દરમિયાન સામાન્ય વાત છે.

લવ બાઇટથી ઘણા લોકોના શરીર પર એવા નિશાન બની જાય છે જે ઘણી વખત આખી ઉંમર વીતી ગયા પછી પણ જતા નથી. જોકે, તે આછા થઇ જાય છે. એવું ત્યારે થાય છે જ્યારે આ નિશાન ત્વચામાં ઘણા ઉંડા સુધી બની જાય છે. જેથી તમારા પાર્ટનરને વાત કે આ પળ દરમિયાન લવ બાઇટને લઇને ખાસ ધ્યાન રાખે.

જો ત્વચા પર થોડૂંક પણ દબાણ આવવા પર તમારી ત્વચા તરત લીલી કે કાળી પડી જાય છે. તો આ વાતનો સંકેત છે કે તમારા શરીરમાં આયરનની ઉણપ છે. જે લોકોના શરીરમાં આયરનની ઉણપ હોય છે તેમના શરીર પર લવ બાઇટ્સ જલદી બની જાય છે. તમારે તમારી ડાયેટ પર ધ્યાન આપવાની જરૂરત છે.

જો નિમ્બલિંગ્સ દરમિયાન સાવચેતી રાખવામાં ન આવે તો લવ બાઇટ સીરિયસ સેક્સ બીમારીનું કારણ બની શકે છે. આ કંઇક એવો અનુભવ આપે છે કે તમારે જબરદસ્તી સેક્સ કર્યું છે, જેનાથી તમને ગંભીર ઇજા થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન