Relationship There are these types of adult orgasm in women, get complete satisfaction
  • Home
  • Featured
  • મહિલાઓમાં હોય છે આટલા પ્રકારના ઓર્ગેજમ, મળે છે પૂર્ણ સંતુષ્ટિ

મહિલાઓમાં હોય છે આટલા પ્રકારના ઓર્ગેજમ, મળે છે પૂર્ણ સંતુષ્ટિ

 | 3:14 pm IST

પર્સનલ રિલેશનશિપમાં સેર્સ કોઇ ટોનિરની જેમ કામ કરે છે. સેક્સ માત્ર ફિઝિકલ કનેક્શન નથી પરંતુ આ પાર્ટનર્સને ઇમોશનલી જોડવાનું કામ કરે છે. એક હેલ્ધી રિલેશન માટે જરૂરી છે કે બન્ને પાર્ટનર એકબીજાની ખુશીનું ધ્યાન રાખે, પરંતુ આ વાત આવી છે કે મહિલાઓને સેક્સ દરમિયાન ઓર્ગેજમ કેવી રીતે મળી શકે છે. કારણકે આ એક હાર્ડ જોબ છે.

ઘણા અલગ-અલગ રિસર્ચમાં આ વાત સામે આવી ચૂકી છે. સેક્સ દરમિયાન કેટલીક મહિલાઓને એકથી વધારે વખત પણ ઓર્ગેજમ થઇ શકે છે. જ્યારે કેટલીક મહિલાઓને આ સ્થિતિ સુધી પહોંચવામાં ખૂબ સમય લાગે છે. કે પછી ઘણી ઓછી વખત તેને ફીલ થઇ શકે છે. નિષ્ણાંત અનુસાર, આ સ્થિતિ ઘણા લોકો માટે અલગ હોય છે. સાથે જ મહિલાઓમાં ઓર્ગેજમ ચાર પ્રકારના હોય છે.

ક્લિટોરલ ઓર્ગેજમ સૌથી જલગી અને ફાસ્ટ રીતે થનારા ઓર્ગેજ્મ માનવામાં આવે છે. વજાઇનામાં કિલટોરિસ પર ફિંગરસ ટંગ કે સેક્સ ટોયની લાઇટ, સર્કુલર અને સતત ટચ કોઇ મહિલાઓને ખૂબ જલદી ઓર્ગેજમ ફીલ કરાવી શકે છે. આ ઓર્ગેજમ આ એક્ટને જલદી પૂરા કરનારા નહીં પરંતુ તેની નીડ વધારનારા પણ માનવામાં આવે છે.

જી-સ્પોટ ઓર્ગેજમ ક્લિટોરલ ઓર્ગેજમથી થોડા ઇનર અને ડીપ હોય છે. જી-સ્પોટ વજાઇનામાં એક કે બે ઇંચ અંદરની તરફ થાય છે. જે વજાઇનાની ઇનર વોલ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન