Relationship These bedroom mistakes can ruin the intercourse adult experience
  • Home
  • Featured
  • આ ભૂલ બરબાદ કરી શકે છે તમારો સેક્સ અનુભવ, જાણો કેવી રીતે?

આ ભૂલ બરબાદ કરી શકે છે તમારો સેક્સ અનુભવ, જાણો કેવી રીતે?

 | 3:55 pm IST

તમને ભલે એવુ લાગે કે પાર્ટનર સાથે તમારી સેક્સ લાઇફ પરફેક્ટ છે અને તેમા કોઇપણ પ્રકારની કોઇ સમસ્યા નથી પરંતુ હકીકત તેનાથી ઘણી દૂર છે. કેટલીક વખત પરિસ્થિતિઓ તમારા કંટ્રોલથી બહાર હોય છે અને તમને વિશ્વાસ પણ નહીં થાય કે બેડરૂમમાં કરવામાં આવેલી આ કૉમન ભૂલ કેટલી શરમજનક સાબિત થઇ શકે છે. અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે કેવી રીતે આ ભૂલથી બચી શકો છો.

આ અનુભવ ભલે તમારે કોઇ નાઇટમેયરથી ઓછો ના હોય પરંતુ નિષ્ણાંત અનુસાર સેક્સ દરમિયાન નેચર્સ કૉલ અનુભવ થવો સામાન્ય વાત છે. નિષ્ણાંતનું કહેવું છે કે ઘણી મહિલાઓ ઓર્ગેજમ દરમિયાન કે તેનથી થોડીક વાર પહેલા યુરિનેટ કરવાનું મન કરે છે. કારણકે પેનિટ્રેશનના કારણથી બ્લેડર પર પ્રેશરનો અનુભવ થાય છે. કેટલીક વખત તો સેક્સ અને ઓર્ગેજમ દરમિયાન બ્લેડર પર પ્રેશર પડવાના કારણથી યુરિન નીકળી પણ જાય છે. જોકે, કેટલીક વખત ઓર્ગેજ્મ દરમિયાન વજાઇનાથી કઇ ફ્લૂઇડ નીકળે છે જેને યુરિન સમજવાની ભૂલ કરવામાં આવે છે.

સેક્સ પહેલા જ વૉશરૂમનો ઉપયોગ કરો અને તમારી બ્લેડર ખાલી કરી લો. જેથી સેક્સ દરમિયાન યુરિન નીકળવાની ટેન્શન ન રહે અને એવું પણ થઇ જાય છે તો તેને નેચરલ બોડી પ્રોસેસ માનીને, ક્લીનએપ કરો અને આગળ વધો.

કેટલીક વખત એવું પણ થાય છે કે હીટેડ સેક્સ દરમિયાન વચ્ચે એક્ટમાં કૉન્ડોમ સ્લિપ થઇ જાય છે અને જો તમે લકી છો તો તમે તેને સહેલાઇથી ખેંચી શકો છો પરંતુ જો પેનિટ્રેશન ખૂબ ડીપ હતુ અને પાર્ટનર જ્યારે બહાર પુલ આઉટ કરે અને કૉન્ડોમ મિસિંગ છે તો તમારી મુશ્કેલી વધી શકે છે. કારણ કે તેનો મતલબ છે કે કૉન્ડોમ વજાઇનાની અંદર જ રહી ગયું છે.

જો તમે ગભરાઇને વજાઇનાને ટાઇટ કરી લેશો તો બની શકે છે કૉન્ડોમને નીકાળવું વધારે મુશ્કેલ થઇ જાય છે. જોકે જમીન પર સ્કવૉટિંગની પોઝિશનમાં બેસો અને ફિંગર ઇન્સર્ટ કરી કૉન્ડોમને બહાર નીકાળવાની કોશિશ કરો પરંતુ જો તમે એવું નથી કરી રહ્યા તો પ્રોફેશનલ ગાયનેકોલોજિસ્ટની મદદ લઇ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન