સેક્સને લગતી આ વાતો તમે ક્યારેય સાંભળવા નહીં માંગો

સેક્સ તમારી લાઇફનો એક મહત્વનો ભાગ છે. આ વાતને નકારી શકાય નહીં. પરંતુ સેક્સને લઇને લોકોની વચ્ચે કેટલીક સામાન્ય ધારણા હોય છે અને જરૂરી નથી કે આ ધારણાઓ દરેક લોકો પર એક પ્રકારથી લાગૂ થાય. એવી કેટલીક એડવાઇસ છે જે અંગે સૌથી વધારે ડિસ્કસ કરવામાં આવે છે તો ચાલો જોઇએ એવી વાતો છે જે અંગે વધારે વાત કરવામાં આવે છે.
સેક્સ કરવાથી તમારો મૂડ સારો થાય છે અને તમારા રિલેશનથી તમે અને તમારા પાર્ટનર એકબીજાની નજીક આવી શકો છો. પરંતુ જરૂરી નથી કે તમે વધારે સેક્સ નહી કરો તો તમારું રિલેશન વધારે મજબૂત નહીં થાય. સારા રિલેશન માટે સેક્સથી પણ વધારે જરૂરી છે એક બીજાની ફીલિંગ્સને સમજવી.
સેક્સમાં દરેક લોકો ક્લાઇમેક્સ સુધી પહોંચવાની ઇચ્છા ધરાવે છે. યાદ રાખો કે ઓર્ગેજ્મ હંમેશા ક્લિટોરિયલ સ્ટિમુલેશનથી આવે છે, ઓર્ગેજમ વજાઇનલ અને એનલ સેક્સથી નથી આવતા. સેક્સ દરમ્યાન એક તૃંતીયાશ ટકા મહિલાઓ પ્લેજરની જગ્યાએ દુખાવાનો અનુભવ કરે છે. જરૂરી નથી કે સેક્સના દરેક સેશનમાં જી-સ્પોટ સુધી સ્ટિમુલેષ પહોંચી શકે અને તમને સારા ઓર્ગેજમ દરેક વખત મળે.
તેમજ સેક્સ દરમ્યાન આ વિચારવું યોગ્ય નથી કે વજન વધારે છે તો તમે સંતુષ્ટ થઇ શકશો નહીં. આ વાત પર નિર્ભર કરે છે કે તમે અને તમારો પાર્ટનર સેક્સને કેવી રીતે એન્જોય કરે છે.
જો તમે સેક્સ ટોયનો ઉપયોગ કરો છો તો તેનો અર્થ એવો નથી કે તમે તમારા પાર્ટનરને સંતુષ્ટ કરવામાં સક્ષમ નથી. સેક્સ ટોયનો ઉપયોગ કરવાથી તમારે સેક્સ દરમ્યાન પણ ફન ફીલ થશે. બજારમાં આજકાલ સેક્સ ટોય મળે છે જે તમે ઓનલાઇન પણ મંગાવી શકો છો.