Relationship Whether your partner wants Adult lust Intercourse or not, I want to know
  • Home
  • Featured
  • તમારા પાર્ટનરને સંભોગની ઈચ્છા છે કે નહીં? આવું વર્તન કરે તો સમજી જજો કે….

તમારા પાર્ટનરને સંભોગની ઈચ્છા છે કે નહીં? આવું વર્તન કરે તો સમજી જજો કે….

 | 4:51 pm IST

મહિલાઓ પ્રથમ રાતમાં જ પુરૂષને સારી રીતે સમજી જાય છે અને પુરૂષ આખી જીંદગી સાથે રહીને પણ મહિલાઓને સમજી શકતો નથી. કારણકે મોટાભાગની મહિલાઓ પોતાની ભાવનાઓને જાહેર કરવામાં શરમાય છે. એ સમયે પુરૂષોને સમજવું મુશ્કેલ થઈ જાય છે કે છેવટે પાર્ટનર શું ઈચ્છે છે. તમારી પત્નીમાં હાલ કામેચ્છા જાગી છે તે તમારી સાથે મદહોશ થવા તૈયાર છે તે કેવી રીતે જાણ થાય. તો આજે અમે તમને આપીશું આ અંગેની કેટલીક ટિપ્સ, જેનાથી તમે જાણી જશો, પત્નીની કામેચ્છા વિશે..તમારો પાર્ટનર મૂડમાં છે અને કામેચ્છાની પૂર્તિ કરવા માટે તૈયાર છે.

જ્યારે તમારી પાર્ટનર તમારા પર ઢળવા લાગે કે તમને પ્રેમથી આલિંગન આપે કે દોડી આવીને વારે વારે ચુમવા લાગે અને વધું નિકટતા દર્શાવે તો સમજી લેવો કે આજે કઈંક અલગ મુડ છે. કામેચ્છાની પૂર્તિ માટે તમારો પાર્ટનર તૈયાર છે. એ તમને આમંત્રિત કરી રહી છે.

આ ઈશારા બનાવટી હોવો મુશ્કેલ છે કારણ કે જ્યારે શરીર ઉત્તેજિત થાય છે તો શ્વાસ આપમેળે જ ઝડપી થઈ જાય છે. જ્યારે શરીર ઓર્ગેજ્મ માટે તૈયાર થઈ રહ્યું હોય છે તો દિલના ધબકારાની ગતિ ઝડપી બની જાય છે. અને શરીરમાં ઓક્સીજનની ડિમાંડ વધવાથી શ્વાસોચ્છવાસ ઝડપી થઈ જાય છે. આ પણ એ વાતનો સંકેત છે કે એ પ્રેમ માટે તૈયાર છે.

સામાન્ય રીતે તેમાં કેટલાંક મુવમેન્ટ વધું ઓતપ્રોતતા આપે છે. એ બહુ સમકાલિક એટલે કે સિક્રોનાઈઝ હોય અને જો તમારી પાર્ટનર તમારા મૂવ્સને મેચ થતાં હોય તો તે શ્રેષ્ઠ સહશયન બનાવે છે. તે તમને અતિ સુખ આપે છે.

જો તમારો પાર્ટનર આલિંગનમાં લેવાની જગ્યાએ તમારા હાથને ખેંચીને શરીરના ચોક્ક્સ ભાગ પર રાખી લે પછી તે બ્રેસ્ટ હોય કે પ્રાઈવેટ પાર્ટ તો પણ તમારે સમજવું જોઈએ કે તમારો પાર્ટનર કામેચ્છા ધરાવે છે. તમારી સાથે કંમ્ફ્રટેબલ અનુભવ કરી રહી છે અને પોતાને રોકવા ઈચ્છતી નથી. તે તમારી સાથે શરીર સુખ માણવા તૈયાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન