યુવતીઓ ઓછી ઉંમરના યુવકો સાથે કેમ કરે છે લગ્ન જાણો - Sandesh
  • Home
  • Sex & Relationship
  • યુવતીઓ ઓછી ઉંમરના યુવકો સાથે કેમ કરે છે લગ્ન જાણો

યુવતીઓ ઓછી ઉંમરના યુવકો સાથે કેમ કરે છે લગ્ન જાણો

 | 8:58 pm IST

તમે કેટલીક વખત જોયું હશે કે લગ્ન નક્કી કરતા સમયે માતા-પિતા તેમના દીકરા માટે તેનાથી નાની ઉંમરની યુવતીને પસંદ કરે છે. જોકે સમયની સાથે યુવતીઓએ આ ટ્રેન્ડને બદલી લીધો છે. હવે યુવતીઓ તેમનાથી મોટા નહીં પરંતુ નાના યુવકથી લગ્ન કરવા માંગે છે. જેની પાછળનું કારણ પણ રસપ્રદ છે. તો આવો જોઇએ યુવતીઓ કયા કારણથી પોતાનાથી નાની ઉંમરના યુવક સાથે લગ્ન કરવા માંગે ચે.

  • ઓછી ઉંમરના યુવક સ્વભાવથી ખૂબ એક્ટિવ અને સ્પોર્ટી હોય છે. તે લોકો રોજ નવી-નવી વસ્તુઓ સાથે એક્સપરિમેન્ચ કરવાનું પસંદ કરે છે. તે સિવાય ઓછી ઉંમરના યુવકોની સાથે રહેવા પર યુવતીઓને તેમની સાચી ઉંમર અંગે માલૂમ પણ પડતું નથી. નાની ઉંમરના યુવકો સાથે રહેવા પર યુવતીઓ પોતાને જવાન માને છે.
  • ઓછી ઉંમરના યુવકોથી લગ્ન કરવા પર તમારી લાઇફમાં હંમેસા રોમાન્સ યથાવત રહે છે. સમયની સાતે તમારો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી. તમારો પાર્ટનર તેની સમજદારી દૂર કરીને તેની ચુલબુલી વાતોથી તમને ઇમ્પ્રેસ કરતો રહેશે.
  • જો કોઇ યુવતી પોતાનાથી ઓછી ઉંમરના યુવકને લાઇફ પાર્ટનર બનાવે છે તો તેને તેના પાર્ટનરથી દરેક વસ્તુનો વધારે અનુભવ હોય છે. તે સિવાય તે તેના કરિયર લાઇફમાં પણ યોગ્ય રીતે સેટ થઇ શકે છે. તેના અનુભવને પાર્ટનરની સાથે શેર કરી તે તેના પાર્ટનર કરિયર બનાવવામાં મદદ કરે છે.
  • ઓછી ઉંમરમાં યુવક સાથે શારીરિક સંબંઘ બનાવવાથી કોઇ નુકસાન નથી થતું. એક રિસર્ચ અનુસાર પોતાનાથી મોટી ઉંમરની મહિલાઓને જોઇને યુવકોમાં ટેસ્ટેસ્ટેરોન હોર્મોન લેવલ વધી જાય છે. જેનું કારણ છે કે યુવક પોતાનાથી મોટી ઉંમરની મહિલાઓ તરફ વધારે આકર્ષિત થાય છે.