Relationship Women get into sex while taking sex
  • Home
  • Featured
  • પ્રથમ વખત સેક્સ કરવાને લઇને મહિલાઓના મનમાં આવે છે આવા વિચારો

પ્રથમ વખત સેક્સ કરવાને લઇને મહિલાઓના મનમાં આવે છે આવા વિચારો

 | 6:38 pm IST

ભલે લોકો આ અંગે ખુલીને વાત ન કરી શકે, પરંતુ પ્રથમ વખત સેક્સને લઇને દરેક લોકોના મનમાં કેટલાક વિચારો આવે છે. ખાસ કરીને મહિલાઓના મનમાં પ્રથમ વખત સેક્સને લઇને અનેક પ્રકારની વાતો ચાલતી રહે છે. કેટલીક મહિલાઓ માટે ફર્સ્ટ વજાઇનલ સેક્સનો અનુભવ ખૂબ યાદગાર સાબિત થાય છે. તો કેટલીક મહિલાઓને આ સમયે ખૂબ દુખાવામાંથી પસાર થવું પડે છે. તો કેટલીક મહિલાઓને પ્રથમ વખત સેક્સ કરવામાં બ્લીડિંગ પણ થવા લાગે છે. પરંતુ દરેક લોકો સાથે આવું નથી થતું. આવો જોઇએ પ્રથમ વખત સેક્સથી પહેલા મહિલાઓ શુ-શુ વિચારે છે.

ખાસ કરીને મહિલાઓને મનમાં વિચાર આવે છે કે પ્રથમ વખત સેક્સ કરવા પર ખૂબ દુખાવો થઇ શકે છે. આ એક એવી તક છે જ્યારે તમારે તમારી પાર્ટનરના ડરને ખતમ કરવાનો છે. જેના માટે તમે એક્ટ શરૂ કરતા પહેલા ખૂબ ફોરપ્લે કરીને તેને સેક્સ માટે તૈયાર કરી શકો છો. તે સિવાય તમે સેક્સથી પહેલા વજાઇનામાં ફિંગર ઇન્સર્ટ કરીને તમારી પાર્ટનરના ડરને દૂર કરવો જોઇએ. જેનાથી તેને સેક્સ દરમ્યાન ખૂબ ઓછો દુખાવો થશે.

મહિલાઓના મનમાં ખા કરીને આ વાત હોય છે કે પ્રથમ વખત સેક્સ કરવા પર તે લોકોને બ્લીડિંગ થવા લાગે છે. જ્યારે એવું હંમેશા જરૂરી નથી હોતું. કેટલીક વખત કેટલીક મહિલાઓની હાયમન એક્સર્સાઇઝ કરવા કે પછી માસ્ટબેશન કરવાથી તૂટી જાય છે. આવી સ્થિતિમાં મહિલાઓને પ્રથમ વખત સેક્સ કરવામાં બ્લીડિંગ થતું નથી.