Relationship Women must know the tips of masturbation
  • Home
  • Featured
  • હસ્તમૈથુનની આ ટિપ્સ મહિલાઓને ખબર હોવી જોઇએ, જાણો

હસ્તમૈથુનની આ ટિપ્સ મહિલાઓને ખબર હોવી જોઇએ, જાણો

 | 2:53 pm IST

હસ્તમૈથુન ભલે નૈતિક દ્રષ્ટિથી યોગ્ય ન માનવામાં આવતા હોય. પરંતુ સેક્સ નિષ્ણાંત અને ડોક્ટરોએ તેના ઘણા ફાયદા ગણાવ્યા છે. ખાસ વાત તો એ છે કે હસ્તમૈથુન પુરૂષ જ નહીં પરંતુ મહિલાઓ માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તો આવો હસ્તમૈથુનથી સંબંધિત કેટલીક ટિપ્સ અંગે જણો છો જે મહિલાઓ માટે કામ આવશે.

ન્યૂયોર્ક સ્થિત રિલેશનશિપ કોચિંગ સંસ્થા વી ક્લબની કો-ફાઉન્ડર કર્ટની ક્લિમન અનુસાર, હસ્તમૈથુન દરમિયાન ભલે ક્લાઇટોરિસ અને જી-સ્પોટને મુખ્ય માનવામાં આવે છે. પરંતુ આ બન્ને ભાગ સિવાય આખી બોડી પર ફોકસ કરો. બ્રેસ્ટ, હિપ્સ, ગરદન જેવી શરીરના તે ભાગ પર વધારે ફોકસ કરો જ્યાં ઉત્તેજના અનુભવ થાય

ઓર્ગેજમ દરમિયાન તમારા પગને એકબીજાની સાથે રાખો કર્ટની ક્લિમન અનુસાર આમ કરવાથી હસ્તમૈથુ દરમિયાન વધારે પ્લેજર મળે છે. આ અવસ્થામાં ક્લાઇટોરિસની પાસે સ્ટિમ્યુલેશન વધારી દે છે જેનાથી વધારે ઉત્તેજના થાય છે.

માસ્ટરબેશન એટલે હસ્તમૈથુન માટે સમય ન હોય તો સેક્શુઅલ ફેન્ટસી પર ફોકસ કરો. ક્લિમન અનુસાર, આપણું મગજ સૌથી મોટું સેક્સ ઓર્ગન હોય છે અને જેથી સેક્શુઅલ એક્ટ દરમિયાન તેની મોમેન્ટ પર ફોક્સ કરવું જોઇએ, તેનાથી વધારે પ્લેજર મળે છે.

પ્લેરની સાથે-સાથે જો રિલેક્સેશનની પણ જોઇએ તો વોટર હસ્તમૈથુન ટ્રાય કરો. એટલે પાણીમાં હસ્તમૈથુન કરો. સેક્સ નિષ્ણાંત જેસ ઓરેલી અનુસાર, આ ટેકનીકથી બોડીની સાથે-સાથે માઇન્ડ પણ રિલેક્સ થઇ જાય છે.

જે રીતે સેક્સને વધારે રોમાચંક બનાવવા માટે અલગ-અલગ સેક્સ પોઝિશન ટ્રાય કરવામાં આવે છે આમ તો હસ્તમૈથુનને રોમાંચક બનાવી શકે છે. તેના માટે તમે અલગ-અલગ પોઝિશન ટ્રાય કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન