Relationship Young people look at the girls at first glance
  • Home
  • Featured
  • યુવકો પહેલી નજરમાં યુવતીઓમાં જોવે છે ‘આ’

યુવકો પહેલી નજરમાં યુવતીઓમાં જોવે છે ‘આ’

 | 7:46 pm IST

જ્યારે પણ કોઇ યુવતી કોઇથી મળવા જાય છે તો તે ખૂબ તૈયારીઓ કરે છે. તે વિચારે છે કે સામે વાળા વ્યક્તિની નજરમાં તેની ઇમેજ સારી બને. તે પછી વાત ડેટની હોય કે કોઇ સ્પેશ્યલ મીટિંગની યુવતીઓ પહેરવેશથી લઇને મેકઅપ સુધી કોઇ કસર છોડતી નથી. પરંતુ શુ તમને ખબર છે કે યુવતીને જોયા બાદ યુવક પહેલી નજરમાં શુ નોટિસ કરે છે. યુવકો જ્યારે પણ કોઇ યુવતીને પ્રથમ વખત મળે છે તો તે ઘણી કોમન વસ્તુ જોવે છે. જે તે દરેક યુવતીમાં જોવે છે.

ફિગર
કોઇપણ યુવતીને જોયા બાદ યુવકો સૌથી પહેલા યુવતીઓનું ફિગર જોવે છે. પરફેક્ટ ફિગર વાળી યુવતીઓ યુવકોને વધારે પસંદ આવે છે.

ચહેરો
ફિગર બાદ યુવકો યુવતીઓનો ચહેરો જોવે છે. યુવતીઓના ચહેરાથી મતલબ તેમના રંગ રૂપથી નહીં પરંતુ એક્સપ્રેશનથી છે. યુવકો સ્વીટ સ્માઇલ વાળી યુવતીઓને વધારે પસંદ કરે છે.

આંખ
યુવતીનો ચહેરો જોયા બાદ યુવકો તેમની આંખો જોઇને તેમને સમજવાની કોશિશ કરે છે. આંખોને જોતા તે તેના સ્વભાવ અને વર્તન અંગે વિચારવાની કોશિશ કરે છે.

પહેરવેશ
આ દરેક વસ્તુ જોયા બાદ યુવકો યુવતીઓના ડ્રેસિંગ સેંસ એટલે કે પહેરવેશ જોવે છે. યુવતીઓ કેવો ડ્રેસ પહેર્યો છે. આ દરેક વસ્તુ યુવકો નોટિસ કરે છે.