release of three posters of Sanjay Dutt's brilliant film Sadak-2
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સંજય દત્તની શાનદાર ફિલ્મ સડક-2ના એક સાથે ત્રણ પોસ્ટર રિલીઝ, જૂઓ બાબાનો ખતરનાક લૂક

સંજય દત્તની શાનદાર ફિલ્મ સડક-2ના એક સાથે ત્રણ પોસ્ટર રિલીઝ, જૂઓ બાબાનો ખતરનાક લૂક

 | 3:50 pm IST
  • Share

મોસ્ટ અવેઈટેડ ફિલ્મ સડક-2ની રાહ જોતા ચાહકો માટે આજનો દિવસ ખાસ છે. નિર્દેશક દ્વારા ફિલ્મના એક સાથે ત્રણ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે. આ પોસ્ટર્સમાં ફિલ્મના ત્રણેય લીડ રોલ કરનારા નજરે પડી રહ્યા છે. આલિયા ભટ્ટ, સંજય દત્ત અને આદિત્ય રોય કપૂર. ફિલ્મ સડક-2ના આ પોસ્ટર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ત્રણેયના લૂકને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આદિત્ય રોય કપૂરનો લૂક ફિલ્મમાં ખુબ જ કૂલ નજર આવી રહ્યો છે. તો સંજય દત્ત એક હાથમાં માટીનો ઘડો લઈને નજરે પડી રહ્યો છે. જે કોઈ તાંત્રીક જેવો લાગી રહ્યો છે.

આ વીડિયો પણ જૂઓઃ  સરકારની યોજનાથી ખેડૂતોને મોટી રાહત : પાટીલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન