Remembering Kangana's hairstyle will come days of school, see Pics
  • Home
  • Featured
  • કંગનાની હેર સ્ટાઇલ જોઇને સ્કુલના દિવસો આવી જશે યાદ, જુઓ Pics

કંગનાની હેર સ્ટાઇલ જોઇને સ્કુલના દિવસો આવી જશે યાદ, જુઓ Pics

 | 11:57 am IST


બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌત ખાસ કરીને તેની હોટ તસવીરના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ઘણી વખત તેને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવે છે. જોકે આ વખતે કંગનાની એવી તસવીરો સામે આવી છે જે જોઇને તમને તમારી સ્કુલના દિવસો યાદ આવી જશે. તસવીરમાં કંગનાએ પિંક કલરની સાડી પહેરી છે. જેમા તે ખૂબ સુંદર લાગી રહી છે. સાડી પર ફેમિનિસ્મ અને ફિઅર્સ જેવા બોલ્ડ શબ્દ લખેલા છે. આ તસવીરોની ખાસ વાત એ છે કે આ દરમ્યાન કંગનાએ વાળમાં પિંક કલરની રિબિન નાખી છે. કંગનાનો આ રેટ્રો અંદાજ ચર્ચાનો વિષય બની ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન